3 કરોડ માં બનેલી ફિલ્મ "શોલે" એ કઈ રીતે કરી આટલી મોટી કમાણી? ઘણી દિલચસ્પ છે તેમની પાછળ ની આ કહાની


વર્ષ 1975 માં હિન્દી સિનેમા જગત માં એક ફિલ્મ રિલીઝ થઇ જેમનું નામ હતું શોલે. ફિલ્મ રિલીઝ થતા ની સાથેજ ઇતિહાસ બનાવી લીધો. શોલે પહેલી એવી ફિલ્મ હતી જે 100 દિવસ સુધી સિલ્વર સ્ક્રીન પર બની હતી. ફિલ્મ એ પોતાના બજેટ થી પણ ઘણું વધુ કમાણી કરી. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ધર્મેદ્ર, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન મુખ્ય કલાકાર માં હતા. પરંતુ તેમના થી પણ મુખ હતા આ ફિલ્મ ના ડાયરેક્ટર રમેશ સિપ્પી. આજે સિપ્પીજી નો જન્મ દિવસ છે. આ અવસર પર અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કઈ રોતે નિર્દેશક એ 3 કરોડ માં બનેલી શોલે જે ઇતિહાસ ફિલ્મ બની ગઈ.

રમેશ સિપ્પી એ ઘણી બધી ફિલ્મ બનાવી પરંતુ તેમની કિસ્મત માં હિટ થી વધુ ફ્લોપ ફિલ્મો ની લિસ્ટ સામેલ છે. પરંતુ વર્ષ 1975 માં આવેલી તેમની ફિલ્મ શોલે એ તેમને સદી ના સૌથી મોટા ડાયરેકટર બનાવી દીધા. જયારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે રમેશ ની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને પૈસા આપી શકે. એક ઇન્ટરવ્યૂ માં રમેશ સિપ્પી એ કહ્યું હતું કે શોલે બનાવવા માટે તેમની પાસે બજેટ હતું નહિ અને તેમણે તેમના પિતા જીપી સિપ્પી પાસેથી પૈસા માંગ્યા હતા. તેમણે રમેશજી ની મદદ કરી અને આ ફિલ્મ માં લગભગ 3 કરોડ રૂપિયા લાગ્યા હતા. અને સ્ટારકાસ્ટ માં માત્ર 20 લાખ રૂપિયા ખર્ચ થયા હતા.

કહી દઈએ કે ફિલ્મ રિલીઝ થયા પછી 100 થી વધુ દિવસ સુધી સિનેમાઘરો માં લાગેલી હતી. શોલે હિન્દી સિનેમા ના ઇતિહાસ માં સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ બની ચુકી હતી. માનવામાં આવે છે કે 3 કરોડ ના ખર્ચે બનેલી શોલે અત્યારસુધી 2184 કરોડ રૂપિયા ની કમાણી કરી ચુકી છે.
Loading...

Post a comment

0 Comments