સલામ : માતા બહેને અર્થી ને આપ્યો ખંભો અને ત્રણ માસની દીકરીએ આપી મુખાગ્નિ ભાવુક કરે તેવી તસવીર


  • શાહાદત ના ચાર દિવસ પછી હિમવીર રણજીત નો પાર્થિવ દેહ ગુરુવારે સાંજે શ્રીનગર ના વિશેષ વિમાન થી અમૃતસર ના રાજા સાંસી એરપોર્ટ અમૃતસર લાવવામાં આવ્યું. ત્યાં સેનાના જવાન એ વાહન થી પાર્થિવ શરીરને ટીબડી કેન્ટ પહોંચાડ્યું.

  • શુક્રવારે સવારે શહીદ નું પાર્થિવ શરીરને તેમના ગામ સિદ્ધપુર લાવવામાં આવ્યું જ્યાં રાઇફલ ના જવાનો એ શહીદ ને સલામી આપી.
Loading...
  • તિરંગા મા લપેટાયેલા શહીદના પાર્થિવ શરીર ને જ્યારે ગામમાં પહોંચાડવામાં આવ્યું તો માહોલ ખુબજ ગમગીન હતો. માતા પિતા તેમજ પત્ની દિયા તેમજ બહેન જીવન જ્યોતિ ની કરુણામય અવાજો છાતી ને ચિરી રહી હતી. પત્ની રિયાએ જ્યારે શહીદ પતિ ને જોયો ત્યારે તેમણે પણ રાહ નોબંધ તોડી નાખ્યો. રોતા પત્નીના મુખમાંથી તે જ શબ્દ નીકળ્યો કે મારા રણજીત ને તાબુત થી બહાર કાઢો તેમનો જીવ ઘૂંટાય રહ્યો હશે. મારી પરી ને તેમના પપ્પાને જોવા છે. જો પરી તારા પપ્પા આવી ગયા. આટલી વાત કર્યા પછી તે બેભાન થઈ ગઈ.

  • શહીદ સિપાહી રણજીત નિ માતા રીના તેમજ બહેન જીવન જ્યોતિ જે છેલ્લા ચાર દિવસથી પોતાની સુધબુધ ખોઈને બેઠા હતા. જ્યારે સેનાના જવાન શહીદ પાર્થિવ શરીરને જ્યારે સ્ટેશન લઈ જવામાં આવ્યું તો માતા અને બહેન એ શહીદની અર્થીને ખંભો આપીને સ્મશાન પહોંચાડ્યો. તેમને જોઈને બધાની આંખો નમ થઈ ચૂકી હતી. શહીદ રણજીત જે પોતાના મધુર સ્વભાવથી આખા ગામ નો લાડલો હતો જ્યારે તેમના પાર્થિવ શરીરને સ્મશાને લઈ જઈ રહ્યા હતા તો ગામના યુવાનો પોતાના સાથીના સન્માનમાં રસ્તા ઉપર ફુલ વિખેરીને નમન કરી રહ્યા હતા.  • શહીદ સિપાઈ રણજીત હમણાં તું ઘરમાં જન્મ આપેલી દીકરી ના જન્મ ઉપર ખૂબ જ ખુશથી આવ્યો હતો અને પ્રેમથી તેમનું નામ પરી રાખ્યું હતું અને આજે તે જ ફરી એ પોતાના દાદાને તેમના કાકા સાથે તેમના નાનકડા હાથથી પોતાના પિતાને મુખાગ્નિ આપી. તો સ્મશાનઘાટ શહીદ રણજીત અમર રહે ભારત માતાકી જય જય ઘોષ થી ગુંજી ઉઠ્યું.

Loading...

Post a comment

0 Comments