સવારે મૂળો મૂળ છે, બપોરે મૂળો ધૂળ છે અને રાત્રે મૂળો શૂળ છે. શું છે એની પાછળ નું આયુર્વેદિક કારણ વાંચો ક્લિક કરી ને


  • ભોજન પચાવવામાં સહાયક
  • ભોજન પચાવવા સહાયક છે કેમ કે મૂળામાં ફાઇબર ઉચ્ચ માત્રામાં ઉપસ્થિત હોય છે. તે ભોજનને સરળતાથી પચાવી દે છે. પર્યાપ્ત માત્રામાં રોજ સવારે ખાવાથી કબજિયાત જેવી બીમારીથી બચી શકાય છે.
  • શરદી અને ઉધરસ માં લાભકારી
  • ઠંડીમાં નિયમિત રૂપથી તેને ખાવાથી તમે શરદી અને ઉધરસ થી દુર રહી શકશે. કેમકે તેમાં મ્યુંકસ અને શ્વાસ નળી અને સાફ રાખવાના ગુણ મળી રહે છે. એ સારું હશે કે તમે ઉધરસ ની દવા લઈને મૂળો ખાવો.
  • પ્રતિરોધક ક્ષમતા વધારે છે
  • મૂળામાં વીટામીન એ, સી, ઈ, બી 6, પોટેશિયમ અને બીજા ખનીજો હોય છે જે આપણને વિભિન્ન રોગોમાં સુરક્ષા પ્રદાન કરે છે.
  • રકત સંચારને સંતુલનમાં રાખે છે
  • મૂળ પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલા માટે તે રક્ત સંચાર ને દુરસ્ત રાખે છે.
  • ત્વચા માટે સહાયક
  • કોર્પોરેશનને ઝિન્કની ઉપસ્થિતિ ત્વચાને મુલાયમ અને નમી પ્રદાન કરે છે.
  • બપોરે મૂળો ધૂળ છે:
  • તેનો અર્થ એ છે કે તમે બપોર મા મૂળો ખાઈ શકો છો જેમનો કોઇ નુકસાન અથવા તો ખાસ લાભ થશે નહીં.
  • રાત્રે મૂળો શૂળ છે:
  • જો મોટો રાત્રે ખાવામાં આવે તો તેમના ઘણાં જ પ્રકારના નુકસાન થઈ શકે છે.
  • મુળા માં ફાઈબરની માત્રા ખૂબ જ વધુ હોય છે. તે પેટમાં બેસી જાય છે અને પચવામાં ઘણો સમય લગાવે છે. એટલા માટે રાતના સમયે તે સરખી રીતે પચી શકતો નથી તેમની અસર સવાર સુધી રહે છે.
  • એટલા માટે જ કહે છે ને કે મૂળો ખાવો અને મસ્ત રહો.
Loading...

Post a comment

0 Comments