મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારના દિવસે કરી લો આ વસ્તુ નો ઉપાય


  • જોઈએ તો અઠવાડિયાના બધા જ દિવસો ભગવાનની પૂજા માટે શુભ માનવામાં આવે છે. પરંતુ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ વધુ મહત્વ રાખે છે. પોતાના ભક્તોની સાચી ભક્તિ મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા બનેલી રહે છે. ધન સંબંધીત મુશ્કેલીઓ કોઈ પણને થઈ શકે છે પરંતુ તમે ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા થી ઘણી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકો છો.
  • ધન લક્ષ્મીને સાચા મનથી સ્મરણ કરીને સવારે અને સાંજે મહાલક્ષ્મીની પ્રતિમાં અથવા તો તસવીર ઉપર કુમકુમ, અક્ષત, ગંધ ફૂલ અર્પણ કરી અગરબત્તી લગાવીને આસ્થા અને પવિત્ર ભાવથી કરો. આ વાતનો પણ તમે ખાસ ધ્યાન રાખો કે લક્ષ્મીની પૂજા કરવા વાળા વ્યક્તિ એ કોઈપણ હાલતમાં સ્ત્રી નો અનાદર ન કરવો.
  • ધન લક્ષ્મી નો આ મંત્ર ધન અને વૈભવ ની બધી ઈચ્છાઓની પૂર્તિ માટે માનવામાં આવે છે. થઈ શકે તો લક્ષ્મીજીની ઉપાસના માટે થઈ શકે તો તમે હંમેશા સાદા સ્વચ્છ સફેદ વસ્ત્ર પહેરો. આ ઉપાસના પહેલા પવિત્રતા નું તમે વિશેષ ધ્યાન રાખો.
  • क्षीरदायै धनदायै बुद्धिदायै नमो नम:।
  • यशोदायै कीर्तिदायै धर्मदायै नमो नम:।।
  • શુક્રવારના દિવસે પીળા કપડામાં 5 પીળી કોડી અને થોડું કેસર તેમજ એક ચાંદીનો સિક્કો લઈને તેને તે જગ્યાએ રાખી દો. જ્યાં તમે તમારા પૈસા અને ઘરેણાં રાખો છો. થોડાક દિવસમાં ધનની વૃદ્ધિ થશે.
  • ધન લક્ષ્મીને સફેદ વસ્તુઓ જેવીકે ચોખાથી બનેલી ખીર અને સંભવ હોય તો દૂધથી બનેલા પકવાનોનો ભોગ લગાવો.
  • ઘરની સૌથી મોટી સ્ત્રી, માતા અથવા તો ગુરુ લક્ષ્મીને આદર આપતા સર્વ પ્રથમ તેને પ્રસાદ ગ્રહણ કરવો. ત્યારબાદ તમે ગ્રહણ કરો.

Post a comment

0 Comments