જો ઘરમાં હોય પૈસાની ઊણપ તો સ્ત્રીઓએ જરૂરથી કરવા જોઈએ આ કામ


  • બધા જ લોકો એવું ઇચ્છતા હોય છે કે તેમના ઘરમાં પૈસાની ઊણપ ક્યારેય ન થાય તેમના માટે પરિવારના બધા જ સદસ્યો પ્રયાસ કરતાં રહીએ છીએ. પરંતુ એવું થઈ શકતું નથી. જો બચત કરવાના કિસ્સામાં જોઈએ તો ઘરની મહિલાઓ સૌથી વધુ બચત કરતી હોય છે. પરંતુ તેમની પાસે પણ પૈસાની બચત થઈ શકતી નથી.
  • આજે અમે તમને થોડાક ઉપાય કહેવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને ઘરની મહિલાઓ મંગળવાર ના દિવસે જરૂરથી કરવો જોઈએ. જો મહિલાઓ આ ઉપાયને મંગળવારના દિવસે કરશે તો તેમની કિસ્મત ખુલી જશે અને તેમના ઘરમાં પૈસાની ઉણપ નહીં રહે તો ચાલો જાણીએ કે મંગળવારના દિવસે શું કરવું જોઈએ.
  • મંગળવારની સવારે મહિલા જ્યારે જમીન ઉપર પગ રાખે તો કલ્પના કરો કે અષ્ટલક્ષ્મી અને હનુમાનજી તેમની સાથે છે.
  • ત્યારબાદ સ્નાન ધ્યાન કર્યા પછી પીપળાના વૃક્ષ માં જળ અર્પણ કરો.
  • જળ અર્પણ કર્યા પછી પીપળાના ત્રણ પાન તોડીને હનુમાનજીના સમક્ષ રાખી દો ત્યારબાદ તે બધા જ પાંદડાના ઉપર એક એક સિક્કો અને ચોખા નો એક-એક દાણો રાખો.
  • આ બધું જ કર્યા પછી તેમાં કંકુના હળદર અને અબીલ થી પૂજા કરો અને પાંચ અગરબત્તી લગાવો.
  • ત્યારબાદ હનુમાનજીની આરતી કરો અને ત્યાં રાખેલી બધી જ સામગ્રી ને ત્યાં જ રહેવા દો.
  • સાંજે ફરીથી હનુમાનજીની સામે દિપક પ્રગટાવો અને આરતી કરો.
  • ત્યારબાદ પાંદડાની ઉપર રાખવામાં આવેલ ચોખા ના દાણા અને ત્રણે દાણાને લઈને પતિને ખબર વગર પર્સમાં રાખી દો.
  • ધ્યાન રાખવું કે મંગળવાર ના દિવસે કરવામાં આવેલ આ ઉપાય ને પતિને ખબર વગર કરો અને ના તેમને આ ઉપાય વિશે કહો. ત્યારબાદ બુધવારે તેમને આ ઉપાય વિશે કહી શકો છો. પરંતુ મંગળવારે તમે આના વિશે કહી શકતા નથી.
Loading...

Post a comment

0 Comments