રોજ સવારે ખાલી પેટ આ પાંચ વસ્તુ. ખાવાથી દુર થઇ જશે કમજોરી, લોહીની ઉણપ, વાંચી લો આજે


 • સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ભોજન ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે ભોજન નો સાચો સમય અને સાચી માત્રા ખાવું ખૂબ જ આવશ્યક છે. હંમેશા આપણે જોયું છે કે લોકો હેલ્થી વસ્તુ નું સેવન કરતા હોય છે પરંતુ તેમની ટાઈમિંગ ખૂબ જ ગડબડ હોય છે જેના કારણે તે ખુબજ ખાતા હોય છે. 
 • પણ તે વસ્તુ નો લાભ લઇ શક્તા નથી એટલા માટે આજે અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે કહેવા જઈએ છીએ જેનું સેવન તમને સવારે ઊઠીને ખાલી પેટે કરવું જોઈએ. બસ તેમના માટે તમારે રોજ સવારે ઉઠીને બ્રશ કરીને અને આ વસ્તુનું સેવન કરવાનું છે. આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી કેન્સર બવાસીર વજન વધારો લોહીની ઉણપ કબજિયાત જેવી ગંભીર બિમારીઓમાંથી રાહત મળે છે.
Loading...

 • કિસમિસ
 • કિસમિસ સુકાયેલી દ્રાક્ષ હોય છે તેની અંદર વિટામીન, કેલ્શિયમ, ઝીંક, કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો ભારે માત્રામાં રહેલા હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ જ જરૂરી છે. તેમનું સેવન તમે રાતભર પાણીમાં પલાળીને સવારે તમે કરી શકો છો. તે કબજિયાત અને શારીરિક કમજોરી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
 • ગરમ પાણી અને ગોળ

 • વાસી મોઢે ગરમ પાણી અને ગોળનું સેવન કરવામાં આવે તો તે શરીરને ઘણી એનર્જી પ્રદાન કરે છે. ગોળ ખાવાથી શરીરમાં લોહી ની સફાઈ થઈ જતી હોય છે અને નવું લોહી બને છે તે સાથે જોડાયેલી ગંભીર બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. શરીરમાં આવેલી કમજોરી અને પણ તે દૂર કરવામાં ઘણું સહાયક છે.
 • તેમના નિયમિત સેવનથી શરીરમાં એનર્જી લેવલ વધારી શકાય છે. જો તમે ભોજન પચાવવામાં સમસ્યા આવતી હોય તો તમે ગરમ પાણી સાથે ગોળનું સેવન કરી શકો છો. તમારી કબજિયાત એસીડીટી ગેસ જેવી તમામ સમસ્યા દૂર થઈ જાય છે અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ સારો ઓપ્શન છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તે રોજ ગોળ ખાઈ શકે છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલ હોય છે. જે હાડકાઓને મજબુત બનાવવામાં પણ મદદ કરે છે.
 • પલાળેલી બદામ
Loading...


 • બદામ ની અંદર ઓમેગા-૩ ફેટી એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ઈ, ફોસ્ફરસ જેવા તત્વોની ઘણી માત્રામાં રહેલા હોય છે. બદામ ઘણી જ વધુ ફાયદાકારક હોય છે જો તમે બદામને પલાળીને તેમનું સેવન કરો તો. તેની છાલ ની અંદર રહેલ ટોક્સિક બહાર નીકળી જાય છે. સવારના સમયમાં તમે બદામની છાલ ઉતારીને ખાઈ શકો છો. બદામની છાલમાં ટેનિન નામનું એક તત્વ રહેલ હોય છે જે પોષક તત્વોનું અવશોષણને કરતા રોકે છે.
 • લસણ

 • લસણ પાચનક્રિયા ને દુરસ્ત બનાવવા માટે ની એક ખૂબ જ સારી ઔષધિ છે. તેને તમે પીસીને અથવા તો કાચુ ખાઈ શકો છો. તેને ખાવાથી મેટાબોલિઝ્મ માં ખુબજ સારી રીતે વધે છે. જેનાથી ગેસ્ટ્રીક પેટ ફુલવાની સમસ્યા દૂર થઈ જાય છે. તે શરીરને સેહતમંદ બનાવી રાખવા માટે ખૂબ જ સારો ઓપ્શન છે. તે શારીરિક કમજોરી પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.
 • જમરૂખ ના પાંદડા
 • જમરૂખ ના પાંદડા સેહત નો ભંડાર છે. તે તે લોકો માટે લાભકારી છે જેમના દાંત કમજોર હોય છે અથવા તો જેમને ખાવા-પીવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે. જો તમે બે પાંદડા રોજ ખાઓ તો દાંત સાથે જોડાયેલી તમામ સમસ્યા દૂર થઈ જાય છે. જો તમારૂં પેટ સાફ નથી થતું અથવા તો કબજિયાતની સમસ્યા છે તો દૂર થઈ જશે અને પેટ પણ ખૂબ જ સારી રીતે સાફ થઇ જશે એટલા માટે જમરૂખ ના પાંદડા નું સેવન જરૂર થી કરો.
Loading...

Post a comment

0 Comments