ખુબજ ક્યુટ દેખાય છે કોમેડિયન કપિલ શર્માની દીકરી પહેલી તસવીર થઇ ખૂબ જ વાયરલ

  • કોમેડી કિંગ કપિલ શર્મા આ દિવસોમાં પોતાની જિંદગી નો ખૂબ જ સારો સમય વિતાવી રહ્યા છે. કપિલ ની પત્ની ગિન્ની ચતરથ એ 10 ડિસેમ્બર ૨૦૧૯ એ પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. દીકરી ના જન્મ પછી કપિલ શર્મા અને તેમની પત્ની ખૂબ જ ખુશ છે.


  • નાની દીકરી સાથે કપિલ શર્માની ફોટો વાયરલ
  • કપિલ ખૂબ જ બીઝી શિડ્યુલ હોવા છતાં પણ પોતાની લિટલ એંજલ સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનો સમય જરૂરથી કાઢી લે છે.

  • કપિલની નાની દીકરી સાથેની થોડી તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.  • તસવીરમાં કપિલ પોતાની નાનકડી પરી ને ખોળામાં લઈને નજર આવી રહ્યા છે. એક તસવીરમાં કપિલ અને તેમની દીકરી એક બીજાની આંખોમાં જોઈ રહ્યા છે. તેમના ફેન્સને કપિલ ની તેમની નાનકડી દીકરી સાથેની આ ક્યૂટ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. ફોટો જોઇને એવું કહી શકાય છે કે કપિલ ની તેમની નાની એંજલ સાથેની બોન્ડિંગ ઘણી જ સારી છે.
  • કહી દઈએ કે કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 એ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા બંનેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નમાં ટીવી બોલીવુડ તેમજ પંજાબી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.
Loading...

Post a comment

0 Comments