કિસ્મત બદલી દેશે જાંબલી રંગના ફૂલનો આ ઉપાય જાણો તેમની સાથે થોડા વાસ્તુ ટિપ્સ • એ વાત બધા લોકો જાણે છે કે ફૂલ આપણા વાતાવરણને સુંદર બનાવે છે. જે જગ્યા ઉપર ફૂલ હોય છે ત્યાંનું વાતાવરણ હંમેશા શાંત હોય છે. આજે આપણે ફૂલો સાથે જોડાયેલા વાસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હંમેશા ઘરમાં પૂજાના સમયે ભગવાન અને ફૂલ ચઢાવવામાં આવે છે. ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન રામને ફૂલ ખૂબ જ પ્રિય છે. આજે આપણે વાત કરીશું કે જાંબલી રંગના ફૂલો સાથે જોડાયેલ આ વાસ્તુ ટિપ્સ.
 • જાંબલી રંગના ફૂલ
 • વાસ્તુના નું શાક જાંબલી રંગના ફૂલ દેવી-દેવતાઓને ચઢાવવાથી જીવનમાં બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે ખાસ કરીને માથે થયેલું કરજ દૂર થાય છે
 • ગલગોટાના ફૂલ
 • વાસ્તુની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્રપ્રમાણે જો તમારો શુક્ર અશુભ સ્થિતિમાં બિરાજમાન હોય તો એક તાંબાના સિક્કા અને 43 ગલગોટાના ફૂલ લઈને કોઈ પણ નદીમાં વહાવવા થી આવું કરવાથી તમારો શુક્ર સાચી દિશામાં કામ કરવા લાગશે
 • લગ્ન
 • જો લગ્નમાં કોઈપણ પ્રકારની અડચણ આવી રહી છે તો કોઈપણ શાંત જગ્યા ઉપર જયને લાકડા ની મદદથી જમીનમાં ખાડો ખોદો અને તે જગ્યા ઉપર જાંબલી રંગનું ફૂલ દબાવી દો જો કોઈપણ સમસ્યા શનિ દોષ ના કારણે આવી રહી છે તો આ કામ શનિવારના દિવસે કરો
 • ધંધામા ઉન્નતિ
 • ધંધામાં પ્રગતિ મેળવવા માટે ફટકડીના પાંચ ટુકડા અને જાંબલી રંગના 6 ફુલ નવ દિવસ સુધી દેવી માતા ને ચડાવો દસમા દિવસે ફૂલ લઈ જઈને વહેતા પાણીમાં નાખો થોડાક એવા ફૂલ અને એક ટુકડો ફટકડીનો બચાવીને તમારી પાસે રાખેલો જ્યારે તમે કોઈ પણ સારા કામ માટે જાવ છો ત્યારે તમે તમારા ખીચા માં તેને લઈ જાઓ
 • શનિદેવ
 • શનિની ખરાબ ચાલી રહેલી દશા ને સારી કરવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ ઉપર કોઈપણ જાંબલી ફૂલ ચઢાવો શનિદેવને જાંબલી રંગના ફૂલો ખૂબ જ પસંદ છે તેને ચઢાવવાથી શનિદેવ તમારા જીવનની બધી જ સમસ્યા દૂર કરશે
 • ધનપ્રાપ્તિ
 • ધન પ્રાપ્તિ માટે બધા શુક્રવારના દિવસે મહાલક્ષ્મી અને જાંબલી રંગનાં ફૂલ અર્પણ કરો લક્ષ્મી હમેશાં ઘરમાં સ્થિર રહે તેના માટે નારિયેળ લાલ પીળા અને જાંબલી અને સફેદ ફૂલ માતા લક્ષ્મીને જરૂરથી ચડાવો

Post a comment

0 Comments