આ દેશમાં જન્મ્યો 2020 નો સૌથી પહેલો બાળક, ભારતમાં જન્મ્યા સૌથી વધુ બાળકો


 • 2020 ના પહેલા દિવસ એટલે કે ૧ જાન્યુઆરી એ પૂરી દુનિયામાં જન્મેલા બાળકો ને લઈને યુનિસેફ એ આંકડો જાહેર કર્યો છે.
 • વર્ષ 2020 ના પહેલા દિવસે એટલે કે ૧ જાન્યુઆરીએ પુરી દુનીયા માં જન્મેલા બાળકોને લઈને યુનિસેફ એ આંકડો જાહેર કર્યો છે. આંકડાનાં અનુસાર દુનિયાભરમાં નવા વર્ષ પર જેટલા બાળકો જન્મ્યા તેમાં 17 ટકા બાળકો ભારતમાં જન્મ્યા છે. યુનિસેફ એ વર્ષ ના પહેલા દિવસે જન્મેલા બાળકો ના આંકડા જાહેર કરેલા છે. 

 • સંભાવિત આંકડો ના પ્રમાણે 1 જાન્યુઆરી 2020 એ 3,92,078 બાળકો નો જન્મ થયો છે. તેમાંથી સૌથી વધુ 67385 બાળકો ભારતમાં જન્મ થયો છે. ત્યાર બાદ ચીન, નાઇજીરીયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, અમેરિકા, કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય અને ઈથીયોપિયા છે. કહી દઈએ કે દુનિયાભરમાં જન્મેલા કુલ બાળકો ના 50% આજ 8 દેશોમાં છે.

 • એક જાન્યુઆરી 2020 એ 8 દેશો માં જન્મેલા બાળકોના આંકડા
 • ભારત - 67,385
 • ચીન  - 46,299
 • નાયજીરિય - 26,039
 • પાકિસ્તાન - 16,787
 • ઈન્ડોનેશિયા - 13,020
 • અમેરિકા - 10,452
 • કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય - 10,247
 • ઈથીયોપિયા - 8,493

 • એક અનુમાન પ્રમાણે વર્ષ 2020માં પહેલા બાળકને સ્પેસિફિક ક્ષેત્રમાં ફિજીમાં જન્મ લીધો. પહેલા દિવસે જન્મેલા છેલ્લો બાળક અમેરિકામાં હશે. યુનિસેફ દુનિયાભરમાં જન્મેલા બાળકોને લઈને તથ્ય સામે રાખ્યા છે. કહી દઈએ કે 2018માં 2500000 નવજાત શિશુ નો જન્મ ના પહેલા મહિને પોતાની જાન ગુમાવી હતી. તેમાંથી લગભગ એક તૃતિયાંશ શિશુઓ ની મૃત્યુ જન્મના દિવસે જ થઈ ગઈ હતી.

 • આ બાળકોમાં વધુ ની મૃત્યુ સમયના પહેલા જન્મ થવું પ્રસવના દરમિયાન જટિલતા અને સેપસિર જેવા સંક્રમણ થવું. યુનિસેફ આ કારણોના રોકથામ ની કોશિશ કરી રહી છે. તેમના સિવાય હર વર્ષે ૨૫ લાખથી વધુ બાળકો મૃત જન્મ લેશે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં આઆકડા માં ઘણો સુધારો આવ્યો છે. એવા બાળકોની સંખ્યા ઘટીને અડધું રહી ગઈ છે, જેમની મૃત્યુ પોતાના પાંચ વર્ષની આયુ ના પહેલા થઈ જાય છે. પરંતુ નવજાત શિશુઓ માટે પ્રગતિ ધીમી રહી છે.

Post a comment

0 Comments