દીપિકા પાદુકોણના પાંચ એવા લુક જે દેખાડે છે તેની સ્ટાઇલ, બધી છોકરીઓ ની છે પહેલી પસંદગી


  • દીપિકા પાદુકોણના સ્ટાઈલ સેન્સ ખૂબ જ લાજવાબ છે. તેમને જોઈને કોઈ પણ સામાન્ય છોકરી સ્ટાઈલ ટિપ્સ લઈ શકે છે. 5 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાક ના કારણથી આ સમયે સુર્ખિયોમાં છે. દીપિકા પાદુકોણે ઘણા અવસર પર એવા ડ્રેસિંગ સેન્સ અપનાવ્યા છે જે ખૂબ જ શાનદાર છે. તો ચાલો જોઈએ એ વાત ઉપરદીપિકા પાદુકોણના લુક જે અલગ-અલગ સ્ટાઇલમાં ખૂબ જ પરફેક્ટ નજર આવે છે.

  • ફિલ્મ છપાક ના પ્રમોશન માટે તૈયાર દીપીકા નો સાડી લુક કોઈપણ છોકરી મનપસંદ કરી શકે છે. શાબ્યસાચી મુખરજી ની ડિઝાઇન કરેલા હેન્ડ પ્રિન્ટેડ  સાડીની સાથે દીપિકાએ ખૂબ જ સારી જ્વેલરી પહેરેલી છે. લાંબા ડેંગલાર અને ખૂબ જ જાજા કડા પહેરીને બોલિવૂડ ની મસ્તાની ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેસી બન અને ઓછા મેકઅપમાં દીપિકાનો લુક પરફેક્ટ જોવા મળી રહ્યો હતો.

  • લગ્ન ની એનિવર્સરી ઉપર દીપિકા પાદુકોણનો લુક કોઈ પણ નવી દુલ્હન ને લોભાવી લે તેવો હતો. લગ્નમાં ગીફ્ટમાં મળેલી આ સાડીને પહેરીને દીપીકા નવી-નવેલી દુલ્હનની જેવી લાગી રહી હતી. સાથે જ ગોલ્ડન જ્વેલરી અને મેકઅપ દીપિકા ના લુકને કમ્પ્લીટ કરી રહી હતી.

  • કાળા રંગના આઉટફિટમાં તૈયાર દીપિકા પાદુકોણ સ્ટાઇલિશ નજર આવી રહી છે. આ ડ્રેસની સાથે મોટા ફ્લાવર વાળા સ્ટિલોટ એ તેમના લુકને પૂર્ણ કર્યો. કોઈપણ પાર્ટી માટે દીપિકા પાદુકોણનો આ ડ્રેસ બધી છોકરીઓ ની પસંદ બની શકે છે.

  • સ્ટાઇલિશ અવતાર ની વાત કરીએ તો આ બંને આઉટફિટમાં દીપિકાનું જબરદસ્ત દેખાઈ રહી છે. પાર્ટીમાં જવું હોય અથવા તો કેઝ્યુઅલ વેકેશન ઉપર બનેલું સરળતાથી કોપી કરી શકાય તેવો છે. તમે ઈચ્છો તો લાંબા બેલ્ટ ને તમે પણ હટાવી શકો છો.

  • દીપિકા પાદુકોણ ની આ ફ્લોરલ ડ્રેસ ખૂબ જ સુંદર છે. બ્રાઉન રંગની સેન્ડલ અને ખૂબ જ સુંદર હેરસ્ટાઈલમાં પોની ની સાથે લૂક કમ્પ્લીટ નજર આવી રહ્યો છે.

Post a comment

0 Comments