આ ક્રિકેટરે ગરીબ ભૂખ્યા બાળક સાથે એવું કહ્યું કે લોકો કરી રહ્યા છે વખાણ


  • ઇકબાલ અબ્દુલ્લા તે દુર્ભાગ્યશાળી ખેલાડીઓમાંથી એક રહ્યા છે જે સારા ખેલાડી હોવા છતાં પણ ટીમ ઇન્ડિયા માટે રમી શક્યા નથી. પરંતુ નવા વર્ષમાં મેદાનમાં તેમણે એવું કામ કર્યું છે જેમના વખાણ પૂરી દુનિયા કરી રહી છે. બધા જ તેમને સલામ કરી રહ્યા છે. મુંબઇનો આ લેફ્ટ આર્મ સ્પિનર આ વર્ષે સિક્કિમના રણજીત ટ્રોફી મેચમાં રમી રહ્યો છે.
  • કિસ્સો કંઈક એવો છે કે પોતાની ટીમ તરફથી મેદાન ઉપર અભ્યાસ કરવા દરમ્યાન તેમની નજર એક ભૂખ્યા બાળકો પર પડી તે તેમને જોઈને એટલો દ્રવિત થઈ ઉઠયા કે તેમણે તે બાળકને પોતાની પાસે મેદાન ઉપર બોલાવ્યો અને પોતાના સાથે બેસાડીને ખાવાનું ખવડાવ્યું અને પોતાના હાથેથી ચા પાણી પીવડાવી.આ તસવીરને તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. ત્યારબાદ આ તસવીર વાઈરલ થઈ ચૂકી છે અને એક જ સ્વર તેમના વખાણ લોકો કરી રહ્યા છે.
  • એક સમયે ઇકબાલ અબ્દુલ્લા ઘણા પ્રતિભાશાળી સ્પિનર માનવામાં આવતા હતા. ટીમ ઇન્ડિયામાં સામેલ થવાના દાવેદાર પણ હતા. ઇન્ડિયા એ માટે રમી ચુકેલા અબ્દુલ્લા એ અત્યાર સુધી ૧૮૬ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 121 લિસ્ટ એ વિકેટ અને 81 T -20-20 વિકેટ લઇ ચૂક્યા છે. 
  • તે આઈપીએલમાં ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આઈપીએલમાં તેમણે 49 માસમાં ૪૦ વિકેટ લીધી છે અને પોતાની બોલિંગ નામ ઉપર ઘણી મેચ પોતાની ટીમને જીતાડી ચૂક્યા છે.
Loading...

Post a comment

0 Comments