2020 માં ચાર સુપર હોટ હીરોઈન સાથે નજર આવશે અક્ષય કુમાર, એક તો છે ત્રીસ વર્ષ નાની


  • 2019 અક્ષય કુમાર માટે ખૂબ જ સારું વર્ષ રહ્યું છે. તેમની ચાર ફિલ્મ રિલીઝ થઈ અને ચાર ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. તેમની બે ફિલ્મોએ ૨૦૦ કરોડથી પણ વધુ કલેક્શન કર્યું હતું. વર્ષના અંતમાં 27 ડિસેમ્બરે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યુઝ 191 કરોડથી પણ વધુ નું કલેક્શન કરી ચૂકી છે.
  • હવે અક્ષય કુમાર 2020 ની તૈયારી માં વ્યસ્ત જોવા મળે છે. આ વર્ષે પણ અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર આ દિવસોમા ફિલ્મો ની પસંદગી ઘણી જ ધ્યાન રાખીને કરે છે. ફિલ્મની વિષયવસ્તુ અલગ અલગ હોવાના કારણથી અક્ષય આ દિવસોમાં બધી જ એવી એક્ટ્રેસ સાથે કામ કરી રહ્યા છે જેમની ઉંમર માં ઘણો ફરક છે.
  • કેટરિના કૈફ સૂર્યવંશી
  • રોહિત શેટ્ટી નિર્દેશિત સૂર્યવંશી એક પોલીસ ડ્રામા છે. જેમાં અક્ષય એટીએસ ચીફ ના રોલમાં છે. આ ફિલ્મમાં અક્ષય તેમની જૂની કો એક્ટર કેટરીના કેફ ની સાથે જોવા મળશે. અક્ષય અને કેટરિનાની સૂર્યવંશી આઠમી ફિલ્મ છે તેમની પહેલા બંને હમકો દીવાના કર ગયે, નમસ્તે લંડન, વેલકમ, દે ધનાધન, સિંગ ઇસ કિંગ, બ્લુ અને તીસમારખાં માં સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે.
  • કિયારા અડવાણી લક્ષ્મી બમ

  • ઈદ મુબારક અક્ષય કુમાર ની બીજી ફિલ્મ રિલીઝ થશે જેમાં સાઉથ ઇન્ડિયન ડાયરેક્ટર રાઘવ લોરેસ નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કિયારા અડવાણી ફીમેલ લીડ રોલમાં જોવા મળશે.આ બંને ગુડ ન્યુઝ માં સાથે કામ કરી ચૂકયા છે. પરંતુ કિયારા અડવાણી દિલજીત દોસાજ અપોઝિટ હતી કિયારા ની ઉમર 27 વર્ષ છે.
  • માનુસી ચીલર પૃથ્વીરાજ

  • દિવાળી ઉપર અક્ષય કુમારની મેગ્નમ ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ થશે. યશરાજ બેનર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. જ્યારે ડોક્ટર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી નિર્દેશક હિન્દૂ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગીતા ને પ્રેમ કહાનીમાં અક્ષય અપોઝિટ પૂર્વ મિસ વર્લ્ડ માનુસી ચીલર છે. જે સંયોગીતા કિરદાર નિભાવ્યો છે. માનુષી અને અક્ષયની ઉમર માત્ર 30 વર્ષનો ફરક છે. અક્ષય ની લીડિંગ લેડી બનવાવાળી સૌથી ઓછી ઉંમરની એક્ટ્રેસ છે.
  • કૃતિ સેનોન બચ્ચન પાંડે

  • 2020 ના અંતમાં ક્રિસમસ ઉપર અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આવશે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ શામજી કરી રહ્યા છે જે અક્ષયની સાથે 2019માં હાઉસફુલ ફોર જેવી સફળ ફિલ્મ કરી ચુક્યા છે. બચ્ચન પાંડે માં અક્ષય ની લીડિંગ લેડી કૃતિ સેનોન છે. જે ફુલ ફોર્મમાં પણ તેમના અપોઝિટ હતી. કૃતિ હજુ ૨૯ વર્ષની છે. હવે ખબર આવી રહી છે કે પૂજા હેગડે ની પણ ફિલ્મોમાં એન્ટ્રી થઈ શકે છે. પૂજા પણ હાઉસ ફૂલ 4 માં અક્ષયની સાથે હતી.
Loading...

Post a comment

0 Comments