ફરી ચર્ચા માં આવી અંબાણી પરિવાર ની વહુ, જાણો તેનું કારણ


દેશ ના જાણીતા બિજનેસ મેન મુકેશ અંબાણી ની વહુ શ્લોકા મહેતા આજના દિવસો માં સ્ટાઈલિશ અપિરિયન્સ ના કારણે ઘણીજ ચર્ચા માં રહે છે. મોકો કોઈ પણ હોઈ શ્લોક મહેતા હંમેશા ગ્લેમરસ લુક માં નજર આવે છે. હાલ માં ક્રિકેટર યુવરાજ સિંહ એ મુંબઈ માં રિટાયરમેન્ટ પાર્ટી રાખેલી હતી જેમાં નીતા અંબાણી ની સાથે આકાશ અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ પહોંચી હતી.


આ દરમિયાન શ્લોકા સ્કાઈ બ્લુ મેટલિક સ્કર્ટ ની સાથે વ્હાઇટ ઓફ શોલ્ડર ટોપ માં નજરે આવી હતી. પરંતુ ડ્રેસ થી વધુ લાઈમલાઈટ માં હતી શ્લોકા ની હિલ. શ્લોકા એ સોફિયા વેબસ્ટર ની આઇકોનિક હિલ્સ પહેરેલી રાખી હતી જેની પાછળ ખુબજ સુંદર બટરફ્લાય બનેલી છે. કહી દઈએ કે આ હિલ ની ડિજાઇન ખુબજ ફેમસ છે જેની કિંમત તમને હેરાન કરી દેશે.


શ્લોકા ના આ બટરફ્લાઈ હિલ ની કિંમત લગભગ 50 હજાર રૂપિયા છે. કહી દઈએ કે શ્લોકા પોતાની હિલ્સ ને લઈને ટ્રેન્ડ કરી રહી છે. હિલ્સ ની વાત કરીએ તો જોવામાં ખુબજ સુંદર છે અને તેમની ડિજાઇન ખુબજ લાજવાબ છે.

Post a comment

0 Comments