શું તમને ખબર છે તે કયા સમુદ્ર છે જે એકબીજા થી ભેગા થવા છતાં પણ ભેગા નથી દેખાતા?


પ્રકૃતિ માં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. જેમને જાણવા ખૂબજ રોચક હોય છે. એવો જ એક ગજબ દ્રશ્ય તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો જ્યાં બે સમુદ્ર સરખા ભેગા નથી થઈ શકતા.

જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તે ચિત્ર અલાસ્કાની છે. જ્યાં પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર એક સાથે મળી રહ્યા છે અને તે અદભૂત દ્રશ્ય ઉત્પન્ન કરે છે.

આવું શા માટે થાય છે?


1)જળની પ્રકૃતિનું અલગ હોવું.

જે દૂધિયા રંગનો જળ છે તે સમુદ્રનું જ છે. જ્યારે મટ મેલા રંગનું જળ ગ્લેશિયર થી નીકળેલું નજરે ચડે છે. જેમાં ઘણી બધી અશુદ્ધિ થી મિશ્રિત છે.

2)જળના ઘન તત્વોનું ભિન્ન હોવું

દુધિયા રંગના સમુદ્રી જળમાં નમકની માત્રા વધુ હોવાના કારણે તેમનું ધન તત્વ વધુ હોય છે. એટલે કે તેમની જાડાઈ વધુ હોય છે. જ્યારે ગ્લેશિયર થી પીગળેલા મેલા જળમાં નમકની માત્રા ઓછી હોવાથી તેમનું ઘન તત્વ ઓછું હોય છે.

3)બંને જળની તાપમાન મા ભિન્નતા

ગ્લેશિયર થી ઓગળેલા જળ નુ તાપમાન અપેક્ષા થી ઓછું હોવાના કારણે પણ તે પાણી બંનેમાં મળતા નથી.

આજ કારણોને લીધે આ પ્રકારના અજબ ગજબ દ્રશ્ય નિર્મિત થાય છે.

ભારતમાં પણ તમને આવા જ દૃશ્ય જોવા મળી જશે. તેના માટે તમે ઉત્તરાખંડ મહાદેવ પ્રયાગ જઈ શકો છો. જ્યાં અલકનંદા અને ભાગીરથી મળીને ગંગા નદીનું નિર્માણ કરે છે.

આશ્ચર્યમાં ના પડો. ભારત વિવિધતાનો દેશ છે અહીં કંઈ પણ મળવું સંભવ છે.

Post a comment

0 Comments