પોતાના લુકથી ઘણા એક્ટ્રેસને ટક્કર આપી રહી છે સલમાન ખાનની નવી હિરોઈન જન્મદિવસ માં જોવા મળ્યો કૂલ લૂક

બોલિવુડના દબંગ સલમાન ખાનની નવી હિરોઈન સઈ માંજરેકર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. દબંગ 3 માં સલમાન ખાન ની સાથે અભિનય કરવા વાળી સઈ બોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર મહેશ માંજરેકર ની દીકરી છે. સોમવારની રાત્રે તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તો ચાલો જોઈએ તેમના જન્મદિવસ ઉપર કોણ કોણ ત્યાં પહોંચ્યું હતું અને કયા લુકમાં નજર આવ્યા.


સઈ પોતાનો જન્મદિવસ ઉપર બ્લેક ડ્રેસમાં ઘણી જ કુલ નજર આવી રહી હતી. પાર્ટી દરમિયાન સઈ એ સીમરી બ્લેક ટોપ ની સાથે બ્લેક સ્કર્ટ અને હાઇ હીલ્સ પહેર્યા હતા. તેમણે આ અવસર પર હસતા ખૂબ જ સુંદર પોઝ આપ્યો હતો.


તેમના બર્થ ડેનું સેલિબ્રેશન ખૂબ જ શાનદાર થઈ ગયું કેમ કે દબંગ 3 ની પૂરી ટીમ આ અવસર ઉપર ત્યાં હાજર હતી. ફિલ્મના હીરો સલમાન ખાન ના સિવાય સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને અન્ય ઘણા સ્ટાર આ પાર્ટીમાં ભાગ લીધો હતો.


સઈ ના પિતા મહેશ માંજરેકર એ જન્મદિવસ પર પાર્ટી હોસ્ટ કરી હતી. સીમરી બ્લેક ટોપ સઈ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ અવસર ઉપર સઈ ની માતા એટલે કે મહેશ માંજરેકર ની પત્ની મેઘા માંજરેકર પણ પાર્ટીમાં મોજુદ હતી.


સઈ માંજરેકર એ દબંગ ૩ ની સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં સઈ પોતાના માતા-પિતા મહેશ માંજરેકર અને મેઘા માંજરેકર ની સાથે છે. કહેવું ખોટું નહી હોય કે આ ફિલ્મ એક રીતે માંજરેકર પરિવાર માટે ઓન સ્ક્રિન રીયુનિયન બની ગઈ છે.

Post a comment

0 Comments