'કુંડલી ભાગ્ય' ની એક્ટ્રેસ રુહી ચતુર્વેદી એ લાંબા સમય બાદ બીયફ્રેન્ડઃ સાથે કર્યા લગ્ન. જુવો લગ્ન ના ખાસ ફોટા


ટીવી ઇન્ડસ્ટ્રી ના જાણીતા સિતારા લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. આ અભિનેત્રીનું નામ રુહી ચતુર્વેદી છે. અને અભિનેતા નું નામ શિવેન્દ્ર છે. આ બંને સિતારા અલગ અલગ સિરિયલમાં કામ કરે છે. આ બન્ને સિતારાઓએ જયપુરમાં મારવાડી રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં થોડા પાસેના દોસ્ત અને સંબંધીઓ સામેલ થયા હતા. જુઓ આ બંનેના લગ્નના થોડા ફોટા....


રુહી અને શિવેન્દ્ર આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. ત્યારબાદ આ બંનેએ લગ્ન કર્યા. રુહી ચતુર્વેદી કુમકુમ ભાગ્ય સિરિયલ કરી રહી છે. જ્યારે સુરેન્દ્ર છોટી સરદારની સીરિયલમાં નજર આવી રહ્યા છે. આ બંને એકબીજાને ચાર વર્ષથી જાણે છે. લગ્નમાં રૂહી એ લાલ રંગ નો લહેંગો પહેર્યો હતો. જ્યારે શિવેન્દ્ર સફેદમાં સોનેરી રંગ ના કામ કરેલી શેરવાની પહેરી હતી. સોશિયલ મીડિયા ઉપર રહી અને શિવેન્દ્ર ના લગ્નની તસવીર અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે.


આ તસવીર રુહી અને શિવેન્દ્ર ના લગ્નના વરમાળા દરમિયાનની છે. આ તસવીરમાં બંને એક સાથે ખુશ નજર આવી રહ્યા છે. બંનેએ ગળામાં માળા નાખેલી છે સાથે જ તસ્વીરની પાછળ ના બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.


આ તસવીરમાં શિવેન્દ્ર અને રુહી એકબીજાને માળા ફેરવતા નજર આવી રહ્યા છે અને આ બંને ઉપર ફૂલોનો વરસાદ પણ થઇ રહ્યો છે તે તમે તસવીરમાં જોઈ શકો છો.


આ તસવીર તે સમયની છે જ્યારે રુહી ચતુર્વેદી સ્ટેજ ઉપર જઈ રહી હતી. આ તસવીરમાં રુહી બે લોકોનો હાથ પકડીને સ્ટેજ તરફ આગળ વધતા નજર આવી રહી છે. ત્યાં જ એક વીડિયોમાં રુહી વર ના આવવા પર ઢોલ પર ડાન્સ કરતી પણ નજરે આવી રહી છે અને રુહી યે મેરે પિયા ઘર આયે ગીત ઉપર પણ તેમના દોસ્તો સાથે ડાન્સ કરતી નજર આવી હતી.


Post a comment

0 Comments