પ્લાસ્ટિક થી થતા નુકશાન કયા કયા છે? જે આપણે લોકો ખરેખર નથી જાણતા


જેવું કે તમને ખબર જ હશે કે આપણા પર્યાવરણ અને ખૂબ જ નુકસાન કરવામાં પ્લાસ્ટિકની વસ્તુઓ નો ખૂબ જ મોટો હાથ છે. પ્લાસ્ટિક થી પર્યાવરણ પ્રદૂષણ ખૂબ જ વધુ થાય છે આજે અમે તમને કહી શકું કે પ્લાસ્ટિક થી ઉપયોગ કરવાથી આપણને શું નુકસાન થાય છે?

આપણે પ્લાસ્ટિકના કપ અને ડિસ્પોઝલ ગરમ વસ્તુ લઈને ખાવાનું તથા પીવાનું શરૂ કરી દઈએ છીએ પરંતુ આ નથી વિચારતા કે તે પ્લાસ્ટિકમાં રાસાયણિક સામાન મળેલો હોઈ શકે છે. જે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.


પ્લાસ્ટિકના ડિસ્પોઝલ માં આપણે ચા તેમજ કોફી લઈને પી લઈએ છીએ તેમાં ઉપરના ભાગની એક પરક મીણની હોય છે જે ગરમ વસ્તુ ના પડતાની સાથે જ પીગળવા લાગે છે.

પ્લાસ્ટિક ગરમી અને તડકા થી પીગળે છે અને તેની સાથે તેમાં રહેલા ઝેરી રાસાયણીક પદાર્થ પણ પીગળવા લાગે છે. જે ખાવાની સાથે જ આપણા શરીરની અંદર જઈને કેન્સર ને જન્મ આપે છે.

પ્લાસ્ટિકથી બનેલા જે રમકડા જેમાં જે રંગોનો ઉપયોગ થાય છે તે પણ ખૂબ જ ખતરનાક હોય છે. પ્લાસ્ટિકથી બનેલા રમકડામાં રસાયણિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્લાસ્ટિકથી બનેલા રમકડા માં સીસા તેમજ આર્સેનિક નો ઉપયોગ થાય છે જે જેરી હોય છે અને તેનાથી બનેલા રમકડાં નાના બાળકો મોઢાની અંદર નાખતા હોય છે. આજ પ્લાસ્ટિક અને તેમાં ઉપયોગમાં લેવાતા રંગથી કેન્સર થવાની સંભાવના હોય છે.


પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને રાખવું અને પીવું આજે નવો ફેશન બની ગયો છે. પરંતુ આ બોટલ માં મળેલ રસાયણ પાણીમાં ભળીને પાણીને નુકસાન કારક બનાવી શકે છે.

પ્લાસ્ટિકના સામાન ના ઉપયોગ થી ૯૦ ટકા કેન્સરની સંભાવના હોય છે. તે વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.


ઘણી શોધો પછી એ વાત સામે આવી છે કે પ્લાસ્ટિક ના બનેલા પાત્રો અને આપણે જેટલી સરળતાથી તેને વપરાશ મા આપીએ છીએ જે બધા જ લોકો માટે હાનિકારક છે. પ્લાસ્ટિક થી ફક્ત માણસને જ નહીં પરંતુ વૃક્ષ-છોડ જમીન માટી જળ વાયુ બધાને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ બધા જ લોકો જાણતા હોવા છતાં પણ તેમનો વપરાશ ઓછો કરવાની જગ્યાએ તેમને વધારે છે.

આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ નો ઉપયોગ ઓછો કરીએ જેનાથી આપણે પર્યાવરણને અને આપણને સુરક્ષિત રાખી શકીએ.

Post a comment

0 Comments