પર્સ માં રાખો આ વસ્તુ પછી ક્યારેય નહિ પડે પૈસા ની તંગીપાર્સ દરેક વ્યક્તિ માટે ઘણું જરૂરી હોય છે. પર્સ માં તમે પૈસા ની સાથે સાથે બીજી ઘણી જરૂરી વસ્તુ પણ રાખો છો. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે અત્યારે પૈસા ઘણા ખર્ચાઈ જાય છે. અવાક ઘણી ઓછી થતી જાય છે. જો તમારી સાથે પણ કૈક એવું થઇ રહ્યું છે તો આજે અમે તમને પપર્સ ના કંઈક એવા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે કયેય પૈસા ની ઉણપ નહિ આવે અને સમૃદ્ધિ જ થશે તો ચાલો એવો જાણીએ કૈક એવાજ ઉપાયો।


જો પર્સ માં ગોમતી ચક્ર એકી સંખ્યા માં રાખવા માં આવે તો પૈસા ની ક્યારેય ઉણપ નહિ આવે અને તમે માનસિક રીતે પણ મજબૂત થશો. 


જો તમે ઈચ્છો ચો કે તમને પૈસા ની કયારેય તંગી ના આવે તો નાનું નાળિયેર પણ રાખી શકો ચો અને જો તે તમારા પર્સ માં ના આવે તો મોટા પર્સ માં [પણ રાખી શકો છો. 


ઓવલ વ્હાઇટ સ્ટોન ને તમારા પર્સ માં રાખો જેના કારણે તમને હંમેશા ખુશી નો જ અનુભવ થશે અને પોતાના કામ ને લઇ ને હંમેશા સકારાત્મક જ રહેશો.


તેના સિવાય જો વધારે પૈસા ખર્ચ થાય છે તો તમે પીપળા નું નાનું પણ ઘડી પડ્યા વગર પર્સ માં રાખી શકો છો જેના કારણે તમને ક્યારેય પણ પીસ ની તંગી નહિ વર્તાય.


પર્સ માં એક શ્રી યંત્ર પણ રાખવું જોઈએ જેના કારણે માં લક્ષ્મી ની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે.અને પૈસા ની તંગી નહિ આવે તથા તમે સકારાત્મક ઉર્જા થી ભરપૂર રહેશો.

Post a comment

0 Comments