મંગળવારે એક વાર કરીલો આ કામ, હનુમાનજી બદલી દેશે જિંદગી  • મંગળવાર નો દિવસ હનુમાનજી ની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે અને કલયુગ માં હનુમાનજી એક માત્ર એવા દેવતા છે જે થોડી શ્રદ્ધા સાથે જો પૂજન કરવામાં આવે તો તે તરતજ પ્રસન્ન થઇ જાય છે.

  • જો હનુમાનજી ની થોડી શ્રદ્ધા સાથે પૂજન કરવામાં આવે તો તે બધીજ મનોકામના પૂર્ણ કરે છે. જો તમે પણ હનુમાનજી ની કૃપા મેળવવા માંગો છો તો ફક્ત મંગળવાર  આ દિવસે પૂજન કરો. હનુમાનજી ને પૂજન કરવા માટે થોડા સરળ નિયમ છે જો તમે તે નિયમ સાથે હનુમાનજી નું પૂજન કરો છો તો તે તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે છે.

  • ઘણા લોકો રોજે તો ઘણા લોકો મંગળવાર ના અને શનિવાર ના દિવસે પુરી શ્રદ્ધા સાથે હનુમાનજી ની પૂજા કરે છે. હનુમાનજી હંમેશા બધાની સહાયતા કરે છે એટલા માટે તો શનિદેવ એ હનુમાનજી થી પ્રસન્ન થઇ ને વરદાન આપ્યું હતું કે જો કોઈ પણ તેમની પૂજા આરાધના કરશે તો તેને શનિ થી સબંધિત કોઈ પણ દોષ નહિ લાગે.

  • 1 શ્રી હનુમાનજી નું આખું જીવન ભગવન શ્રી રામ ની ભક્તિ માં અને સેવા માં સમર્પિત હતું અને આજીવન બ્રહ્મચર્ય નું પાલન કર્યું. જો કોઈ પણ જીવન માં શ્રી હનુમાનજી મહાપ્રભુ ના આશીવાર્દ પ્રાપ્ત કરવા માંગે છે તો તેણે બ્રહ્નચર્ય નું પાલન આવશ્ય કરવું જોઈએ, વિવાહિત પણ જો હનુમાનજી ની પૂજા કરે છે તો તેણે પૂજા વાળા દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરવું જોઈએ.
  • 2 હનુમાનજી ની પૂજા ઉપાસના માં પવિત્રા તેમજ સાફ સફાઈ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે, વગર સ્નાન કર્યે પૂજા પર બેસવું જોઈએ નહી. પોતાના પૂજા સ્થળ ને સાફ રાખો, સ્વચ્છ તેમજ સાફ કપડાં પહેરીને પૂજા કરો. આવું કરવાથી હનુમાનજી તરતજ પ્રસન્ન થઇ જાય છે.
  • 3 જો કોઈ વ્યક્તિ માસ નું સેવન કરે છે તો તેને ભૂલીને પણ હનુમાનજી ની પૂજા ના કરવી જોઈએ. એવા વ્યક્તિ પર શ્રી હનુમાનજી ક્રોધિત થઈને તેમને દંડ આપે છે. હનુમાનજી ના ઉપાસકોએ શાકાહારી જીવન જીવવું જોઈએ.
  • 4 સ્ત્રીઓ હનુમાનજી ને સીધું વસ્ત્ર અર્પણ ના કરવું જોઈએ. જો એવું કરવા માંગે છે તો તેને તેમના પુત્ર અથવા તો પતિ દ્વારા આ કાર્ય ને કરવું જોઈએ નહીંતર હનુમાનજી ના કોપ નો સામનો કરવો પડી શકે છે.

Post a comment

0 Comments