કોણી અને ગોઠણ એ જો કાળું પડી ગયું હોય તો અઠવાડિયા સુધી કરો આ ઉપાય અને પછી જુઓ પરિણામ


ચહેરાને ચમકાવવા માટે તમે ઘરેલુ નુસકા થી લઈને બ્યુટી ઉત્પાદક પણ અપનાવી શકો છો. પરંતુ શું તમે કોણી અને ગોઠણ પર ધ્યાન આપો છો. ઘણી વખત આપણે જોઈએ છીએ તો તે ભાગ હંમેશા કાળા ડાઘ ના લીધે આપણને બધાની સામે શરમ આવે છે.


હંમેશા ઘૂંટણ ઉપર બેસવાથી અને કોણીને ટેબલ ઉપર કે અડીને રાખવાથી તે કાળા પડવા લાગે છે. એ જ કારણ છે કે આપણી કોણી અને ઘૂંટણ નો રંગ અલગ હોય છે. શરીરનો ભાગ સરળતાથી સાફ થતો નથી. એવામાં અમે થોડી કેવી અસરદાર ટિપ્સ જે તમને બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે કોણી અને ઘૂંટણ ને કાળા પડી ગયેલા ભાગને ઝડપથી દૂર કરી શકો છો.


નારિયેળનું તેલ મોઇશ્ચરાઇઝ ગુણોથી ભરપૂર હોય છે. સાથે જ ત્વચા માટે એક સારું ટોનિક પણ છે. નાહતા પહેલા પોતાના શરીર અને કોણી તેમ જ ગોઠણ પર નાળિયેરનું તેલ લગાવો તેનાથી ત્વચા મુલાયમ રહેશે અને કોણી અને ઘૂંટણ ની ત્વચા પરની ગંદકી જામતી નથી.


તેમની સફાઈ માટે વૃદ્ધ લોકો નો સૌથી લોકપ્રિય ઘરેલુ ઉપાય લીંબુ અને મલાઈ ની બેસ્ટ છે. તેમના માટે તમારે સૌથી પહેલા લીંબુનો રસ અને મલાઈ મેળવી લઇ ઘુટણ તેમજ કોની ઉપર લગાવવાની છે. લીંબુનો રસ થી ત્વચાની ગંદકી દૂર હોવાની સાથે જ કાળો ભાગ પણ દૂર થાય છે.

ઘૂંટણ અને કોણી ની સફાઈ માટે એલોવેરા પણ એક સારો વિકલ્પ છે. કાળા પડી ગયેલા ભાગ પર નિયમિત રૂપથી તેમના જેલનો ઉપયોગ કરવાથી ત્વચા માં પડી ગયેલા દાગ-ધબ્બા સાફ થઈ જાય છે.

Post a comment

0 Comments