કલેક્ટરે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ઘરે બોલાવીને કરાવ્યું ભોજન, વૃદ્ધ બોલ્યા માતા બનાવતી હતી આ રીતે ભોજન


કલેકટર ડોક્ટર મનોજ શર્માએ બુધવાર એ 27 વૃદ્ધ ને પોતાના ઘરે બોલાવી ને અને પોતે જ જમવાનું પીરસ્યું ત્યારબાદ તેમને સન્માનિત પણ કર્યા. આ વૃદ્ધ ને વિધાયક જજપાલસિંહ કલેકટર એએસપી સુનિલ શિવ હરે, એસડીએમ સુરેશ જાદવ, દેવેન્દ્ર પ્રતાપસિંહ, તહસીલદાર ઇસરાર ખાન એ જમવાનું પીરસ્યું.

વૃદ્ધો માટે દાળ લાડુ જેવી વાનગીઓ બનાવવામાં આવી. શિવપુરી ના નિવાસી રમેશકુમાર યાદવ એ ભાવુક થઈને કહ્યું આજનો દિવસ અમારા વૃદ્ધો માટે ખૂબ જ સારો છે. અમારા પોતાના જ અમારી સાથે વાતો નથી કરતા. આવું ખાવાનું વૃદ્ધ માતા બનાવતી હતી.

કલેકટર એ કહ્યું કે જરૂર નથી કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે જ વૃદ્ધોના ચહેરા ઉપર ખુશી લાવવાનું આયોજન કરવામાં આવે ઈચ્છા થય એવી એટલે વૃદ્ધોને ઘરે બોલાવીને સન્માનથી ભોજન કરાવ્યું.

Post a comment

0 Comments