જબરદસ્ત તસ્વીરો જે તમે જોઈને પણ એક વખત હસી ઉઠશો..


આજે ખાસ અમે તમારા માટે લઈને આવ્યા છીએ રમુજી તસ્વીરો જેને જોઈને તમે પણ એક વખત કહી ઉઠશો કે વાહ શું વાત છે. તો ચાલો જોઈએ થોડી હાશ્યસ્પ્દ થોડી તસવીરો.

1. આવું કોણ લખાવે? છેને પણ...


2. સીધુજ ગરમ પાણી આવશે. ઠંડી માં આનાથી બેસ્ટ ઉપાય ના મળે.


3. સૌથી મોંઘા ઈયર રિંગ છે.


4. હવે તો ડુંગળી પણ આ રીતે મુકવાની થશે.


5. જોયુંને સ્કૂટર કેટલું ઉપયોગ માં લીધું છે.


6. આ મહાશયે આરામદાયક સીટ બનાવેલી છે.


7. આવી ખુરશી કોને ના બેસવું ગમે.


8. વાહ... આતો મસ્ત ટેબલ બનાવ્યું..


9. ડાયનિંગ ટેબલ બનાવેલું છે.


10. છેને પણ જબરદસ્ત પીઝો...11. કલાકાર જબરદસ્ત છે...


12. કોની આંખો છે....


13. જબરી તકલીફ છે આ મહાશય ને...


14. હવે તો પ્લેન માં બેસવાનો અનુભવ આ રીતે કરવો પડશે...


15. એપલ નો 3 કેમેરા વાળો ફોન


16. વાહ... શું સુંદર હેયર સ્ટાયલ છે...


17. હાહાહાહા.. આવું કોણ લખાવે ભાઈ...


18. હવે આપણે પણ રાખવું છે આવુજ મોબાઈલ કવર...


Post a comment

0 Comments