જુઓ કઈ રીતે લોકો એ સાધારણ જોવા મળતી વસ્તુઓ ને મનોરંજનમાં બદલી નાખી


જુઓ કઇ રીતે લોકો એ સાધારણ દેખાતી વસ્તુઓ અને મનોરંજન માં બદલી નાખી.

પહેલી તસ્વીરમાં દિવાલ ઉપર નીકળી ગયેલા રંગની સાથે બીજી કારખાનાની તસવીર બનાવીને તેમને ધુમાડાના રૂપમાં દર્શાવવામાં આવેલી છે. કેટલું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને સાથે જ તેમાં કારખાનામાં કામ કરવા જઈ રહેલા લોકોને પણ દેખાડવામાં આવ્યા છે.


બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે કોઈ કારણથી દીવાલનો તે ભાગ બળી ગયો છે પરંતુ કોઈ જબરદસ્ત વ્યક્તિએ લગન નુ ચિત્ર બનાવીને એવું દર્શાવવાની કોશિશ કરી છે કે ડ્રેગન દ્વારા દિવાલ ઉપર આગ લગાવવામાં આવી છે.


ત્રીજી તસ્વીરમાં તમે અંડર ગ્રાઉન્ડ પાઇપ માં લગાતાર ધુમાડો નીકળી રહ્યો છે. ઢાંકણા ના બે કાણા જુવા મળી રહ્યા છે પરંતુ ત્યાં જ કાણા ની આજુબાજુ એ કોઈ ચાની કંપનીએ તેમનો ફાયદો ઉઠાવતા ત્યાં કપ નું ચિત્ર બનાવી નાખ્યું છે.


ચોથી તસવીરમાં તમે જોઈ શકો છો વન વે ડિવાઈડર પહેલા આ બંધ હતું જેમાં તેને એમ ખૂબ જ સુંદર બનાવવા માટે ડિવાઈડર પર ચિત્રકારી કરવામાં આવેલી છે અને તેને સાપની આકૃતિમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે જોતા જ ખૂબસૂરત લાગી રહ્યું છે અને તેમાજ તમે જોઈ શકો છો કે પહેલા અને પછીની તસવીરો મજામાં ચહેરો દોરવામાં આવેલું છે.


પાંચમી તસવીરમાં તમે જોઈ શકો છો કે કોઈ દીવાલ સામાન્ય રૂપથી ત્યાં બારી ઉપર જાળી લગાવવામાં આવેલી હતી અને તેમને અદભુત બનાવવા માટે ઘરના માલિકે તેમની ઉપર પિંજરાનું ચિત્ર અને પિંજરા ઉપર પક્ષી નું ચિત્ર બનાવવામાં આવ્યું છે.


Post a comment

0 Comments