આ એક સ્ક્રબ ફાટેલી એડીની સમસ્યા કરશે દૂર, એકવાર જરૂર થી ટ્રાય કરો


ઠંડી આવતા ની સાથેજ એડીઓ નું સમસ્યા થી લોકો હંમેશા પરેશાન રહેવા લાગે છે. ઘણી સફાઈ કરો, ગરમ પાણી માં એડીઓ ડુબાડી ને તેને સાફ કરવાની કોશિશ કરો, પરંતુ એડીઓ ફરીથી ફાટવા લાગશે.

આપણ ને એ સમાજ માં નથી આવતું કે કયું ક્રીમ લગાવીએ. ક્યાં ઉપાય કરવા (Cracked Heels In Winter) જરૂર થી કરો. વગર મોજા ના પગ સુંદર પણ નથી દેખાતા. અને થોડા લોકો એવા પણ હોય છે જે વિચારતા રહે છે કે એડીઓ તો મોજા માં ઢંકાયેલી રહે છે પછી શું સાફ સફાઈ કરવી.

પરંતુ ફાટેલી એડીઓ પર ધ્યાન ન દેવું અને વધુ સમય પસાર કરવાથી પગ માં દુખાવો વધી જાય છે. ફાટેલી એડીઓ ને વારંવાર સંતાડવું તેના કરતા તેમનો ઈલાજ કરવો ખુબજ જરૂરી છે.

શું  ઈચ્છો છો કે ઠંડી માં તમારા પગ ની એડીઓ પણ કોમળ અને સુંદર બનેલા રહે. તો આ વખતે ઘરેજ બનાવેલ સ્ક્રબ ને એક વાર જરૂર થી ટ્રાય કરો.

લગાવો ચોખા અને મધ થી બનાવેલું સ્ક્રબ

ફાટેલી એડીઓ થી છુટકારો મેળવવા માંગો છો, તો તમે ચોખા અને મધ થી તૈયાર ફૂટ સ્ક્રબ થોડાક દિવસો સુધી એડીઓ પર લગાવી જુવો. તેનાથી એડીઓ નરમ અને મુલાયમ થઇ જશે. કઈ રીતે તૈયાર કરો ચોખા અને મધ નો ફૂટ સ્ક્રબ અને તેને લગાવવા ની રીત.

સ્ક્રબ બનાવવા માટે તમારે જોઈશે

3 ચમચી થોડાક દાણાદાર પીસેલા ચોખા

એક ચમચી  મધ

કઈ રીતે લગાવવું


  • ચોખા અને મધ ને એક સાથે મિક્ષ કરી લો. તેમની પેસ્ટ બનાવીને ફાટેલી એડી પર લગાવો.
  • આંગળી ના વપરાશ થી આરામ થી ફાટેલી એડીઓ પર લગાવો. થોડો સમય તેને એમજ રહેવા દો. હવે તેને પાણી થી ધોયા પછી તેના પર મૉસ્ચુરાઈજર લગાવો.


ફાયદો થશે જલ્દી

ચોખા અને મધ નું મિશ્રણ ફાટેલી એડીઓ પર ખુબજ જલ્દી સારું કરે છે. જ્યાં મધ એક ખુબજ સારું મૉસ્ચુરાઈજર છે. ત્યાં પીસેલા ચોખા સ્ક્રબ નું કામ કરે છે. જે એડીઓ ને એક્સફોલિએટ કરે છે. આ સ્ક્રબ નો વપરાશ અઠવાડીયામાં એક થી બે વાર જરુર થી કરો.

Post a comment

0 Comments