દૂધમાં ઘી નાખીને પીવાના ઘણા બધા ફાયદાઓ, ઝડપથી દૂર થઈ જાય છે આ નાની-મોટી બીમારીઓ


 • એવું કોઈ પણ નહીં હોય જેને દેશી ઘી ખાવાનું પસંદ નહિ હોય. ખાસ કરીને ઠંડીમાં તેમનું ખૂબ જ સેવન કરવામાં આવે છે. લોકો ઘીમાં પરાઠા શેકીને અથવા તો હલવો બનાવીને ખાય છે. પરંતુ દૂધ માં ઘી નાખીને પીવું સેહત માટે ખૂબ જ લાભદાયક હોય છે.
 • આયુર્વેદના પ્રમાણે દૂધ માં ઘી નાખીને પીવાથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ દૂર થાય છે. સાથે જ તે દૂધ હાડકાંને પણ મજબૂત બનાવે છે. તેમનું સેવન હર ઉંમરના લોકો કરી શકે છે તો ચાલો જાણીએ દૂધમાં ઘી મેળવીને પીવાથી કયા કયા રોગ દૂર થાય છે.
 • શારીરિક અને માનસિક કમજોરી

 • આયુર્વેદના પ્રમાણે એક ગ્લાસમાં એક ચમચી ગાયનું ઘી અને મિસરી મેળવીને નિયમિત પીવાથી શારીરિક માનસિક તેમજ મગજનો થાક દૂર થાય છે. આ દૂધ શરીરને મજબૂત બનાવે છે. જો કોઈ ગર્ભવતી મહિલા આ દૂધનું સેવન કરે છે તો ગર્ભમાં શિશુ સારી સેહત વાળું અને બુદ્ધિમાન બને છે.
 • પાચન ક્રિયા માટે

 • દૂધમાં ઘી મેળવીને પીવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. આ દૂધના સેવનથી પાચન એન્જાઈમ ખુબજ ઝડપથી કામ કરે છે. જેનાથી સારી રીતે અને ઝડપથી પાચન થાય છે. જો તમારી પાચન ક્રિયા નબળી છે તો કબજીયાત ની સમસ્યા હશે તો આપ નિયમિત રૂપથી રાત્રે સુતા પહેલા ઘીવાળા દૂધનું સેવન જરૂરથી કરો.
 • મોમાં ચાંદા માટે

 • શરીરમાં ગરમી વધી જવા અથવા તો પેટ સંબંધી સમસ્યા હોવા ઉપર મો મા ચાંદા થવા લાગે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે દિવસભરમાં એકવાર દૂધ અને ઘી નાખીને જરૂરથી પીવો. આ દૂધ મોં ની અંદર પડેલા ચાંદા માટે રામબાણ ની જેમ કામ કરે છે.
 • લીકોરીયા ની સમસ્યા માટે
 • મહિલાઓમાં થતી લીકોરીયા ની સમસ્યામાં ગાયનું ઘી રામબાણ ની જેમ કામ કરે છે. ગાયના ઘીમાં કાળા ચણા તેમજ પીસેલી ખાંડ આ ત્રણેયને સમાન માત્રામાં ભેળવીને લાડુ બનાવવું અને તેમનું સેવન રોજે ખાલી પેટ કરો આવું કરવાથી લીકોરીયા ની સમસ્યા માંથી ખૂબ જ ફાયદો થશે
 • સેક્સ લાઈફ વધારવા
 • દૂધમાં ઘી ભેળવીને પીવાથી સેક્સ લાઈવ વધે છે. શરીરમાં કોઈપણ પ્રકારની પ્રકારનો અનુભવ થાય તો એક ગ્લાસ હળવા ગરમ દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવાથી થતાં તેમજ કમજોરી ખૂબ જલ્દી થી દૂર થઈ જાય છે.

Post a comment

0 Comments