દુબઈની આ વાત તમે સો ટકા નહીં જાણતા હોવ જાણીલો આજે


  • દુબઈમાં તમે બાલ્કની ઉપર કપડા સૂકવતી શકતા નથી. અહીં બાળકની ઉપર કપડાં સૂકવવા ઉપર ચલણ કપાઇ શકે છે.

  • વિશ્વની સૌથી લાંબી સોનાની ચેન દુબઈમાં છે. આ ચેન ની લંબાઈ 8.2 કિલોમીટર છે જેનો વજન 22 કિલો છે અને તેને 9600 લોકોએ મળીને ખરીદી છે.

  • દુબઈમાં સૌથી પહેલા 2009માં ઓટોમેટેડ મેટ્રો ટ્રેન ચલાવવામાં આવી હતી તે વિશ્વની સૌથી લાંબી ઓટોમેટેડ મેટ્રો છે.

  • વિશ્વ ની 24 ટકા ક્રેન  દુબઈમાં સ્થિત છે એવું એટલા માટે કે ત્યાંના વધતા રિયલ એસ્ટેટના ધંધામાં આ કારણે છે.
  • દુબઇમાં ચાલતા જવા વાળા લોકો ખૂબ જ ઓછા છે. છતાં પણ અહીં બધા જ ઝીબ્રા ક્રોસિંગ ઉપર એક સ્વીચ લાગેલી હોય છે જેને દબાવીને ટ્રાફિક ને રોકી શકાય છે અને રસ્તો પાર કર્યા પછી સ્વીચ દબાવી ને ગ્રીન સિગ્નલ આપી શકાય છે.

  • દુબઈનું વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે અહીં ક્રાઇમ રેટ ઝીરો ટકા છે. એવું એટલા માટે કેમ કે અહીં લાગેલા શરિયા કાનૂન ના કારણે.
  • દુબઈ ની આબાદી લગભગ ૪૩ લાખ છે જેમાંથી ૪૩ ટકા લોકો ભારતીય મૂળના છે.
  • દુબઈના લોકો સિંહ અને ચિત્તા જેવા જાનવર પાળવાના શોખીન છે.

  • દુબઈમાં ૪૦ થી વધુ શોપિંગ સેન્ટર છે. એટલા માટે તેને શોપિંગ સેન્ટર ઓફ મિડલ ઇસ્ટ પણ કહેવામાં આવે છે.

  • દુબઈના રસ્તા ઉપર વધુ કાર જોવા મળે છે. બાઈક ઉપર ફક્ત ફૂડ ડિલિવરી બોય હોય છે અથવા તો સમાચાર પત્ર વેચવાવાળા વધુ જોવા મળે છે.

Post a comment

0 Comments