શું થાય જ્યારે એક રૂપિયો એક ડોલર ના બરાબર થઈ જાય?


પહેલી અને સૌથી ખાસ વાત એક ડોલર નો એક રૂપિયો બરાબર થવું એટલે કે એક રૂપિયાનું એક ડોલર બરાબર થવું તે એવું નથી દર્શાવતું કે દેશની આર્થિક વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. જે દિવસે એક રૂપિયો એક ડોલરના બરાબર થઈ જાય તે દિવસે ભારતને નફો ખૂબ જ ઓછો થશે. પરંતુ જે નુકશાન થશે તે ઉઠાવવું ખૂબ જ મુશ્કેલ થશે. અર્થશાસ્ત્રી કહે છે કે જો એક માત્ર એક દિવસ માટે પણ આવું થાય તો નુકસાન ઘણા વર્ષો સુધી સહન કરવું પડી શકે છે. તો ચાલો જાણીએ આવું શા માટે.....

વિસ્તારથી જાણતા પહેલા હું તમને જાપાનનું એક ઉદાહરણ દેવા માંગું છું. 1986માં જાપાનની મુદ્રા ખૂબ જ મજબૂત થઈ ગઈ હતી. જેનું નુકશાન તેમણે એ રીતે ઉઠાવવું પડ્યું કે વર્ષ 2018 માં પણ તે ભોગવવું પડી રહ્યું છે. વર્ષ 1986માં રાતોરાત અમેરિકા ડોલર 280 યેન થી પડીને ૧૪૦ યેન પહોંચી ગયો અને આટલા મોટા બદલાવતી જાપાનની અર્થવ્યવસ્થા પર એટલો મોટો ધક્કો લાગ્યો કે જેમ નુકસાન આજ સુધી આ દેશ સહી રહ્યો છે.રૂપિયો કમજોર અને મજબૂત શા માટે થાય છે?

રૂપિયાની કિંમત સંપૂર્ણ રીતે તેમની માંગ તેમજ આપૂર્તિ પર નિર્ભર કરે છે તેમની આયાત અને નિકાસ ઉપર પણ અસર પડે છે.

એક રૂપિયો એક ડોલરના બરાબર

જે દિવસે એક રૂપિયો એક ડોલરના બરાબર થઈ જાય તે દિવસે ઈલેક્ટ્રોનિક સામાન સોફ્ટવેર જેવી બધી જ સામાન જે ભારત પાડોશી દેશોથી ખરીદે છે તે બધી જ વસ્તુ સસ્તી થઇ જશે. કેમકે એવી સર્વિસ સામાન્ય ખરીદવા માટે ભારતને 70 ગણા પૈસા ચૂકવવા નહીં પડે.

બ્રાન્ડેડ વસ્તુઓ આપણે સસ્તા ભાવમા ખરીદી શકીએ છીએ.

જેમકે iphone જે આપણા દેશમાં સૌથી મોંઘી કિંમત તો માં વેચાઈ છે જે આપણે ફક્ત 600 રૂપિયામાં ખરીદી શકીએ. કેમ કે યુએસમાં તેમનો ભાવ જુઓ 600 ડોલર હોય અને એક રૂપિયો એક ડોલર બરાબર થઈ જાય તો આપણે ફક્ત 600 રૂપિયા માય ફોન લઈ શકીએ છીએ.

એક રૂપિયો બરાબર એક ડોલર થાય તો શું નુકસાન થશે?

જનસંખ્યા અને ભૂખ મરી વધી જાય.

જે દિવસે એક ડોલર એક રૂપિયા બરાબર થઈ જાય તે દિવસે વિદેશી રોકાણ વિદેશોમાં ભારતીય મજૂરીનું કામ છોડીને ભારત પાછા આવશે. જોતજોતામાં ભારતની આબાદી અને બેરોજગારી વધતી જશે. તેમની સાથે ઘણા બીજા દેશો ના નાગરીક ભારતમાં ચાલ્યા આવશે. જન સંખ્યા બમણી થી બમણી થતી જશે ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવે તો પૈસા તો હશે પરંતુ રહેવા માટે જમીન અને ખાવા માટે અનાજ નહીં હોય.

જો એક રૂપિયો બરાબર એક ડોલર થઈ જાય તો તે વસ્તુ જે આપણે બહાર દેશમાં વેચીએ છીએ તે તેમના માટે મોંઘી સાબિત થશે. તો કોઈ પણ બહાર ના દેશ આપણા દેશમાં સામાન વધુ પૈસા આપીને શા માટે ખરીદે. તે વસ્તુ બીજા દેશ પાસેથી લેવા ઇચ્છેશે. જે વસ્તુ આપણા દેશમાં મોંઘી મળે છે અને બીજા દેશમાં સસ્તી મળે તે કારણથી આપણા દેશનું એક્સપોર્ટ બંધ થઈ જશે.

જેટલા પણ કોલ સેન્ટર આઇટી કંપની યુએસએ, યુકે, કેનેડા ના દમ ઉપર ચાલી રહી છે તે બધી જ બંધ થઈ જશે. કેમ કે આવી કંપની ભારત પાસે ઓછા પૈસામાં કામ કરાવે છે અને ભારતની ૭૦ ટકાથી વધુ આઇટી કંપની ના નામ પર કોલ સેન્ટર છે. જે હિસાબ લગાવી શકાય છે કે બેરોજગારી કયા હદ સુધી વધશે અને આઈટી સર્વિસીસ ના માધ્યમથી વિદેશો તે આવતા પૈસા એકદમ બંધ થઈ જશે અને તેનાથી પણ જરૂરી વાત આ બધું જ કામ પાકિસ્તાન સંભાળી લેશે.

ટૂરિસ્ટમાં ઘટાડો થશે

જો ડોલરની વેલ્યુ વધુ થઇ જશે તો પ્રવાસી પણ અહીં આવવાનું ઓછું કરી દે છે કેમકે જ્યાં પહેલા તેમને ઇન્ડિયા સસ્તુ લાગતું હતું પરંતુ હવે તેમને મોંઘુ લાગવા લાગશે.

ફોરેન ઇન્વેસ્ટમેન્ટ

વધુ આપણા દેશ આઈટી અને સર્વિસ સેક્ટર માં કરવામાં આવતી અને દેશની ૬૦ ટકા જીડીપી નું યોગદાન ફોરેન ઈન્વેસ્ટ થી થાય છે અને આપણા દેશની આબાદી ના ૨૭ ટકા લોકો ને એમ્પ્લોયમેન્ટ પણ આ જ સેક્ટર થી મળે છે. જે પૂરી રીતે બંધ થઈ જશે કેમકે ફોરેન કન્ટ્રી આપણા કન્ટ્રી માં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે છે.

TAXES માં ઓછું થશે

ટેક્સ ઉપર ખરાબ અસર પડવા લાગશે આવું એટલા માટે કેમ કે કોઈ પ્રોડક્શન નહીં થાય તો ટેક્સ પણ નહિ આવે જેનાથી ગવર્મેન્ટ ની પાસે પૈસા નહિ આવે.

આ જ કારણ છે કે ભારતીય રિઝર્વ બેંક થોડીક માન્યતા બનાવી રાખે છે. જેના કારણે રૂપિયો વધુ તૂટવા દેવામાં આવે છે અને ના તો વધુ વધવા દેવામાં આવે છે કેમકે આ બંને વિષયોમાં ક્યાંકને ક્યાંક નુકસાન ભારતને જ ઉઠાવવું પડે છે.

જોઈએ તો આરબીઆઈ એટલું ચિતિત થતું નથી ડોલર અને રૂપિયા ને લઈને. તેમનો ઉપર-નીચે થવું સામાન્ય વાત છે. પરંતુ આ બધું તફાવત સારી વાત નથી કોઈ પણ ઈકોનોમી માટે.

Post a comment

0 Comments