અંદરથી કંઈક આવું દેખાય છે રામાયણના સીતાજી નું ઘર, તમે ક્યારેય નહીં જોઇ હોય આ તસવીરો


  • 1987 અને 1988 ના વચ્ચે રામાયણના અભિનેતા ના પ્રશંસકોમાં વાસ્તવિક દેવતાઓની છબી દેખાવા લાગી હતી. વિશેષ રૂપમાં અરુણ ગોવિલ જેમણે રામની ભૂમિકા નિભાવી અને દીપિકા ચિખલિયા જેમણે સીતાજી ની ભૂમિકા નિભાવી છે. હાલમાં દીપિકા ૫૩ વર્ષની છે.

  • મુંબઈમાં ૨૯ એપ્રિલ 1965ના જન્મ થયો. અઢી વર્ષ પહેલા દીપીકા ના ઘર ની તસ્વીર પહેલીવાર લેવામાં આવી હતી. આ પહેલી વખત હતું જ્યારે ઘર ની તસવીર લેવામાં આવી. દીપીકા હવે ફિલ્મ ગાલિબ માં અફઝલ ગુરુની માતાની ભૂમિકા ની સાથે કમબેક કરી રહી છે.

  • દીપિકાએ ભાગવાન દાદા, રાત કે ઔર કહી, સુન મેરી લૈલા, ચિચ, આશા ઓ ભાલોબાશા, નંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં વધુ ફિલ્મો બી ગ્રેડની હતી. 2017માં દીપિકા ગુજરાતી ધારાવાહિક તલાકમાં જોવા મળી.


  • દીપિકા એ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. દીપિકા અને હેમંત ની બે દીકરીઓ છે. ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે. દીપીકા પતિ ની કંપની ની માર્કેટિંગ ટીમની પ્રમુખ છે. ચાલો તો આજે અમે તમને તેમના ઘરની અંદરની તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ.

Post a comment

0 Comments