એવી ગજબની તસવીરો જેને સમજવા માટે બે વખત તો તમારે જરૂરથી જોવી જ પડશે ગેરંટી છે


એક મહિલાના શરીર ઉપર કરવામાં આવેલી કલા છે જે કાંકરાના રૂપમાં ચિત્રિત છે.


એક કિચન અથવા બાથરૂમ માં ફીણ વાળું પાણી નીકળી રહ્યું છે.


કાન ઉપર ધ્યાન આપો ત્યાં તમને એક ચહેરો દેખાશે


જે તમે જોઈ રહ્યા છો તે એક સફેદ ટીશર્ટ વાળી છોકરીની કોણી છે


એક મહિલાના શરીર ઉપર કરવામાં આવેલી કળા છે દિવાર ના સ્વરૂપ


તે ખરેખર રેતી નથી તેમની પોશાક છે


એક આદમી છે આપણી સામે જે છોકરી ને ગળે લગાવી રહ્યો છે


કાર અને slide ખરેખર ખૂબ જ દૂર છે


એક છોકરી છે જે રસ્તા તરફ આગળ વધી રહી છે


આ તે પુરુષના પગ છે


એ ઊંટ આદમી દ્વારા ગળે લગાવવામાં આવી રહ્યો છે


સફેદ ટીશર્ટ વાળી મહિલા એ તેમની જમણી બાજુએ ઊભી રહેલી લીલી ટીશર્ટ વાળી મહીલા ને પકડી રાખેલી છે


તે અડધો અરીસો છે


તે છોકરીનો હાથ છે


આપણે માનવ શરીર ઉપર કરવામાં આવેલી રંગ કળા છે


શું તમને પણ ગોઠણ ઉપર બાળકો નો ચહેરો નજર આવી રહ્યો છે


તેમની છેલ્લી જિંદગીમાં આ કાચબો પણ કોઈ દાઢીવાળો આદમી હશે


બજાજ મોટરસાયકલ ચલાવવા વાળા ને એક લાંબા પગ વાળી ગર્લફ્રેન્ડ હોવી જોઈએ


આ તસવીરને ધ્યાનથી જુઓ ખરેખર વ્યક્તિ એલિયન્સ લાગી રહ્યો છે


મને લાગ્યું કે ખુરશી ખરેખર તૂટી ગઈ છે પરંતુ ત્યાં તો બિલાડી છે


વૃક્ષ થાકી ગયું છે એટલા માટે ખરેખર તે આરામ કરવા માટે બેસી ગયું છે


તે ખરેખર ખુરશી ઓનુ પ્રતિબિંબ છે


બાળકની ટોપી મા પિતા નો ચહેરો


જ્યારે તમે ખુબ જ થાકી ગયા હોય અને નોકરીના મેળવી શકતા હોવ


આ વ્યક્તિનું પેટ એક પ્રસિદ્ધ અભિનેતા ના ચહેરા જેવું લાગી રહ્યું છે


આ ફક્ત નળ જ નથી


આ બંને બિલ્ડિંગો એકબીજાને ગળે મળી રહી છે


બિચારો છોકરો


આ છોકરી ની લાંબી દાઢી છે કે બિલાડી છે


આ તસવીરમાં કઈ સમજાયું જ નથી રહ્યું કોનો હાથ છે


મેગેઝિનની બહાર જોતી એક છોકરી


થોડીક કન્ફ્યુઝ કરતી આ તસવીર છે


સ્વેટર ની અંદર માથું છે કે પછી ટોપી ની અંદર સ્વેટર


ચાર પગ વાળી છોકરી છે કે છોકરી જેવો કૂતરો છે


આ ખુરશીઓ જ બધું જ છે પરંતુ તે આપણને ભ્રમ કરી રહી છે


Post a comment

0 Comments