જાહ્નવી કપૂર, પિંક સાડી માં જોવા મળ્યો જબરદસ્ત લુક, સોસીયલ મીડિયા પર લગાવી આગ..


બૉલીવુડ નું ધડક ગર્લ એટલે કે જાહન્વી કપૂર (Janhvi Kapoor) આ દિવસોમાં પોતાની ફિલ્મો ના ચાલતા ચર્ચા માં છે. એક્ટ્રેસ પોતાના શાનદાર અભિનય ની સાથે સાથે પોતાની હોટનેસ અને બોલ્ડનેસ ને લઈને પણ ખુબજ જાણીતી છે. જાહ્નવી આ દિવસો માં તેમની ડ્રેસિંગ સેન્સ ને લઈને સુરખીયો માં બનેલી રહે છે. ઘણી છોકરી ઓ પણ તેમની સ્ટાઇલ ને ફોલોવ પણ કરે છે.


હાલ માં જાહ્નવી કપૂર ની થોડીક તસવીરો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેમનો ખુબસુરત અંદાજ નજર આવી રહ્યો છે.


ફોટોજ માં જાહ્નવી કપૂર ની હોટનેસ અને બોલ્ડનેસ તેમના ફેન્સ ને દીવાના બનાવી રહી છે. ફોટો માં જોઈ શકો છો કે જાહ્નવી કપૂર પિન્ક કલર ની સાડી માં ખુબજ સુંદર લાગી રહી છે. જાહ્નવી  એ પોતાની આ સાડી ની સાથે મિનિમલ મેકઅપ ની સાથે આઇલાઇનર લગાવેલું છે. તેમના સિવાય તેમને કાં માં ખુબજ પ્યારા ઈયરરિંગ પહેરેલા જોવા મળી રહ્યા છે, જે તેમના લુક ને ચાર ચાંદ લગાવી રહ્યો છે.


વાયરલ થઇ રહેલી તેમની આ ફોટોજ પર અત્યાર સુધી માં ઘણીજ લાઈક અને કમેન્ટ આવી ચુકી છે. ઘણાજ લોકો ને તેમનો આ લુક જોઈને શ્રી દેવીની યાદ આવી ગઈ. કહી દઈએ કે જાહ્નવી કપૂર એ હાલ માં પોતાની અપકમિંગ ફિલ્મ દોસ્તના 2 ના પહેલા શેડ્યુલ ની શૂટિંગ પુરી કરી.


દોસ્તાના 2 ના પહેલા શેડ્યુલ ની શૂટિંગ પંજાબ માં થઇ છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ જયારે જાહ્નવી કપૂર, કાર્તિક આર્યન અને લક્ષ પાછા ફ્લાઇટ થી આવી રહ્યા હતા તો તેમનો મસ્તી ભરેલો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો હતો.

Post a comment

0 Comments