54 માં જન્મદિવસ ઉપર સલમાન ખાનને મળી ખુબજ અનમોલ ભેટ, બહેન અર્પિતા એ આપ્યો દિકરી ને જન્મ  • સલમાન ખાન એ જન્મદિવસ ઉપર ઘણી જ અનમોલ ભેટ મળી છે. તે બીજી વખત મામા બની ચૂક્યા છે. તેમની બહેન અર્પિતા એ દીકરીને જન્મ આપ્યો છે. અર્પિતા એ ડિલિવરી માટે ખાસ કરીને 27 ડિસેમ્બર ને પસંદ કર્યું હતું કેમ કે તે પોતાના ભાઈ સલમાન નો 54 જન્મદિવસ ઉપર ખાસ ભેટ આપવા માંગતી હતી. 

  • મોડીરાત્રી સલમાન નો બર્થ ડે કેક કાપ્યા પછી અર્પિતા મુંબઈ ના હિન્દુજા હોસ્પિટલમાં ભરતી થઈ ગઈ હતી અને સવારે તેમણે દીકરીને જન્મ આપ્યો હતો.

  • અર્પિતા ના પિતા આયુષ શર્મા એ ઇંસ્ટાગ્રામ ઉપર દીકરી ના જન્મદિવસ ની પુષ્ટિ કરતાં લખ્યું અમારી દીકરી આયત શર્મા સ્વસ્થ આવી ગઈ છે. તમારી સૌની શુભકામનાઓ માટે ધન્યવાદ.
  • તેની સાથે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે અર્પિતા અને આયુષ કહ્યું અમને એ કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે અમારે ઘરે દીકરી નો જન્મ થયો છે. આ ખાસ અવસર ઉપર અમે પરિવાર દોસ્તો અને બધાને શુભચિંતકો નો પ્રેમ અને સહયોગ માટે ખૂબ જ ધન્યવાદ કહેવા માગીએ છીએ. આ યાત્રા તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ વગર પૂરી થઈ શકે તેમ ન હતી.

  • ૮ નવેમ્બર ૨૦૧૪ અર્પિતા આયુષ ની સાથે હૈદરાબાદના હોટલ ફાલ્કનમાં પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. માર્ચ 2016માં તેમના દીકરા આહીલ નો જન્મ થયો હતો. આયુષ હિમાચલ પ્રદેશ બેસ્ટ પોલિટિશિયન અનિલ શર્મા ના દિકરા અને સુખરામ શર્માના પૌત્ર છે. તે 2018માં ફિલ્મ લાવરાત્રિ થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે.

Post a comment

0 Comments