અભણ સાસ અને 10 પાસ સસરા એ પોતાની વહુ માટે કર્યું કંઈક એવું કે જેના કારણે આજે વહુ બની ગઈ છે IAS  • તમે સફળ થયેલા લોકો ને બીજા ઘણા બધા ને સફળતા નો શ્રેય અપાતા જોયા હશે પરંતુ તમે એ પણ જોયું હશે કે દરેક સફળ વ્યક્તિ ની સફળતા ની પાછળ એક દુઃખભરી કહાની પણ હોય છે. 

  • પરંતુ આ મહિલા IAS ની સફળતા પાછળ આમાંનું કોઈ કારણ જવાબદાર નથી. પરંતુ છતાં પણ આ મહિલા એ જે જણાવ્યું તે જાણી ને તમને પણ એક વાર તેના સાસુ સસરા ને સલામ કરવાનું મન પણ થઇ જશે કેમકે દુનિયામાં આવા લોકો ઘણા ઓછા હશે. 

  • જે કોઈ બીજા ના વિષે વિચારતા હશે.દુનિયા માં એવા ઘણા લોકો હશે જે દહેજ માટે બીજા ને મારી પણ નાખે છે પરંતુ બીજા ને ભણાવવા માટે એવું તો કોઈક જ કરતુ હશે.

  • અદિતિ જેમને હાલ માં જ લેવાયેલી UPSC ની પરિકશા માં 282 મોં રેન્ક મેળવ્યો હતો અને તેને સપના માં પણ નહતું વિચાર્યું કે તે જે IAS બનવાનું સપનું જોઈ રહી છે તે ક્યારેય પૂરું પણ થશે કે નહિ?
  • પરંતુ આ વાખતે અદિતિ નું આ સપનું પૂરું થઇ ગયું।તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અદિતિ કહે છે કે જો તેના સાસ સસુર ના હોત તો તે ક્યારેય પણ આ પોસ્ટ સુધી ના પોહચી શકતે.
  • અદિતિ જણાવે છે કે તે જયારે પણ વાંચતી હતી ત્યારે તેના સાસુ હંમેશા મદદ કરતા હતા અને તેના સસરા તેને પ્રેરિત કરતા હતા.  
  • સાસુ સસરા એ આપી હિમ્મત-

  • તમે બધા જાણો જ ચો કે એક સ્ત્રી માટે તેનું સસુરાલ કેવું હોય છે એવામાં ભણવાનું ઘણું મુશ્કેલ થઇ જાય છે પરંતુ અદિતિ ના સસરા રાજીવ અગ્રવાલ અને સાસુ મનુ અગ્રવાલ તથા પતિ નિશાંત એ ભણવા માં ઘણી મદદ કરી હતી અને અદિતિ એ આજે તે સપનું પૂરું કરી દીધું છે. અને તેને પરીક્ષા પાસ કરી દીધી છે અને તેનું શ્રેય તેના સાસ સસુર ને આપે છે. 
  • 2015 માં થયા હતા લગ્ન -
  • અદિતિ ના લગ્ન 2015 માં થયા હતા અને ત્યાર પછી પણ તેને પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાર બાદ તેને upsc ની તૈયારી પણ ચાલુ કરી દીધી હતી અને તેના પરિવાર તથા સાસરિયા વાળા ના સપોર્ટ થી આજે તે આ પોસ્ટ ઉપર છે અને તે તેના સાસ સસરા ને એક સુંદર જિંદગી આપવા માંગે છે અને ગાંધીનગર માં રહી ને ત્યાંના લોકો માટે પણ કંઈક કરવા માંગે છે.

Post a comment

0 Comments