નાના એવા ઘર માં રહેતી હતી "શુભારંભ" ની આ એક્ટ્રેસ, છ વર્ષ ની મહેનત પછી મળ્યો ચાંસ


બાળપણ માં નાના એવા ઘરમાં રહી મહિમા મકવાણા અત્યાર સુધી પોતાનું ભણતર અને કરિયર ને સાથેજ મેનેજ કરતી આવી છે. ફક્ત 9 વર્ષ ની ઉમર માં ટીવી માં ડેબ્યુ કરનાર મહિમા અત્યાર સુધી ઘણાજ શો કરી ચુકી છે. શનિવાર એ તે પોતાના શો શુભારંભ ના પ્રમોશન ના કિસ્સા માં પોતાના કો-સ્ટાર અક્ષીત સુખીજા ની સાથે લખનવ પહોંચી.

હું બાળપણ માં ખુબજ નાના ઘર માં રહેતી હતી. પરંતુ હવે મારી પાસે પોતાનું ખુદનું ઘર છે પરંતુ હજુ પણ હું ત્યાં જાતિ રાહુ છું કેમ કે બધીજ વસ્તુ મને જમીન સાથે જોડાયેલી રાખે છે. હું બધાને ખુબજ સારી રીતે મળું છું. ખુબજ મસ્તી કરું છું અને મારુ બાળપણ પણ યાદ કરું છું.

મારુ માનવું છે કે આપણે બધાએ આપણું બાળપણ ક્યારેય પણ ખોવું ના જોઈએ. મને એ વાત ને બોલવામાં ક્યારેય શરમ નથી આવતી કે હું અહીં રહેતી હતી. હા, હું પણ ગરીબી માંથી આવી છું પરંતુ મને ઘણુંજ ગર્વ થાય છે કે મેં બધુજ મારી મહેનત થી મેળવ્યું છે. આજ રીતે હું મારી રિયલ લાઈફ માં પણ ખુબજ નોર્મલ રીતે રહુ છું.


મેં તુલુગુ ફિલ્મો માં પણ કામ કર્યું છે. ત્યાં સૌથી મોટી મારી કમજોરી ભાષા હતી કેમ કે મને તેલુગુ આવડતી ન હતી. થાય છે એવું કે ત્યાં તમને એક સ્ક્રીપટ આપવામાં આવે છે પરંતુ જયારે તમને તેનો મતલબ ખબર નથી તો અંદર થી ઈમોશન આવતા નથી. તેલુગુ શીખવા માટે મેં ઘણીજ મહેનત પણ કરી. હું જિંદગી ભર કામ કરવા માંગુ છું. હું ફિલ્મ, ટીવી શો, અને વેબ સિરીઝ પણ કરવા માંગુ છું. જે વર્લ્ડ વાઈડ તેલુગુ માં રિલીઝ કરવામાં આવશે. તેમાં સુનિલ શેટ્ટી અને કાજલ અગ્રવાલ પણ છે. તેમના સિવાય વેબ શો "ફ્લેશ" હું કામ કરી રહી છું.


હું માં ને મારી રોલ મોડલ માનું છું. ઇન્ડસ્ટ્રી માં વાત કર્યે તો આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, રણદીપ હુડ્ડા, નવાઝુદીન સીદીકી ઘણાજ પસંદ છે. હમણાં થોડા દિવસો પહેલા હું સલમાન ખાન સાથે મળી. હું તેમના શો માં પ્રમોશન ના કારણે ગઈ હતી. હું તેમની સાથે વધુ વાત ના કરી શકી પરંતુ મેં તેમની સાથે સ્ટેજ પણ શેયર કર્યું અને કન્ટેસ્ટન્ટ ની સાથે ગેમ પણ રમી.

એકવાર ફરી લખનવ આવવું સારું લાગી રહ્યું છે. આ શહેર ખુબજ સુંદર છે. હું અહીં લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા પોતાના એક શો ના પ્રમોશન માટે આવી હતી.

અક્ષીત કહે છે કે હંમેશા એક્ટિંગ મારુ પેશન રહ્યું છે. હું ચાહતો હતો કે લોકો મને મોટી સ્ક્રીન પર જુવે. મેં 2013 મોડેલિંગ થી શરૂવાત કરી. તેમના સિવાય એક પ્રોડક્શન હાઉસ માં જોબ કરી. છ વર્ષ ના સ્ટ્રગલ પછી ચાન્સ મળ્યો. મેં એક્ટિંગ નો કોઈ પણ કોર્સ કરેલો નથી. મેં અત્યાર સુધી જોઈને સમજીને શીખ્યો છું. હમણાં થોડા દિવસો પહેલા હું સલમાન સર સાથે મળ્યો.  તેમને મળ્યા પછી હું તેમનો વધુ સારો ફેન બની ગયો. તેમની સાથે રહેવા પર પોઝીટીવીટી અલગ લેવલ પર હતી. તેમણે મને જેકેટ પહેરવા માટે પણ આપી હતી. હું અહીં બે વાર આવી ચુક્યો છું. ગયા વર્ષે પણ હું અહીં એક ફેશન શો માં આવ્યો હતો.

Post a comment

0 Comments