શું તમને ખબર છે 20 રૂપિયા પાછળ છપાયેલા આ ફોટો ક્યાંનો છે?


100, 500 અને બે હજાર રૂપિયાની નોટને હાથમાં લઈને તમે હજાર વખત જોયું હશે અને તમે તેને ચેક પણ કરી હશે કે અસલી છે કે નકલી. ભલે કંઇ સમજમાં ન આવ્યું હોય પરંતુ પોતાના મનને દિલાસો આપવા માટે તમે ધ્યાનથી તેને જોઈ લેતા હશો. નોટ ની એક બાજુ ગાંધીજી હોય છે અને બીજી બાજુએ કોઈ અન્ય તસવીરો હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીજી તરફ જે તસવીર છે તે ક્યાની છે? અને કોની છે? નથી વિચાર્યું તો ચાલો આજે જાણીએ કે આ તસવીર ના વિશે આપણે સૌથી પહેલા વીસ રૂપિયાની નોટ થી શરૂઆત કરીશું.

જેવું કે ઉપરની તસવીરમાં તમે જોઈ શકો છો કે વીસ રૂપિયાની નોટ ની એક બાજુએ ગાંધીજી છે અને બીજી બાજુએ તાડી નુ ઝાડ થી ભરાયેલ ખૂબસૂરત આઇલેન્ડ બનેલું છે. શું તમે જાણો છો કે આઇલેન્ડ ક્યાં નું છે અને ક્યાં છે?

તે છે ભારતમાં બંગાળની ખાડી અને આરબ સાગરના જોઈન્ટ પર સ્થિત અંડમાન નિકોબાર દ્વીપસમૂહ માં થી અંડમાન ના 3 દ્વીપ માંથી એક જેનું નામ છે રોસ આઇલેન્ડ.

હવે તમે આ તસવીરને જોઈ શકો છો અને નોટ અને આઇલેન્ડની તસવીર ને સારી રીતે ભેગી કરીને પણ જઈ શકો છો તમને વિશ્વાસ આવી જશે કે તે સાચું છે.

Post a comment

0 Comments