જાણો રાશિફળ અનુસાર કેવો રહેશે તમારો આજનો દિવસ, દૈનિક રાશિફળ 2 ડિસેમ્બર 2019


મેષ

આપને વિદેશથી કોઈ ખુશખબર મળી શકે છે. જો આપ વિદ્યાર્થી છો તો આપને એ ખુશખબર છાત્રવૃત્તિ અથવા પ્રવેશના રૂપમાં મળી શકે છે. એ એક નવી નોકરી પણ હોઈ શકે છે. એટલે ઈ-મેઈલ જરૂર જુઓ.

વૃષભ

આજે આપનો કોઈનીય સાથે નવો સંબંધ સ્થવાઈ શકે છે. એ પ્રેમ સંબંધિત સંબંધ નહીં હોય બલ્કે દોસ્તી અથવા ગુરૂ-શિષ્યનો સંબંધ હોઈ શકે છે. આજે આપની જીંદગીમાં કોઈ એવી વ્યક્તિ આવશે જે આપને સાચું માર્ગદર્શન આપશે. જુઓ આ સંબંધ આપને ક્યાં સુધી લઈ જાય છે. સાથે એ વ્યક્તિ પ્રત્યે આભાર પ્રગટ કરજો જે આપનું માર્ગદર્શન કરી રહેલ છે.

મિથુન

આજે આપની જીંદગીમાં એવી વ્યક્તિ આવશે જે સારાને માટે આપના જીવનમાં ઘણું બધુ બદલી નાંખશે. આપ અચાનકજ કદાચ એવી વ્યક્તિને મળી શકો છો જે આપને આપના વ્યાવસાયિક અને નિજી જીવન સંબંધિત સલાહ આપશે. પોતાના વડીબોથી સલાહ લેવાને માટે તૈયાર રહો કારણકે એમના અનુભવ અને સમજથી આપને ઘણો બધો ફાયદો થશે.

કર્ક

આવશ્યક નથી કે વિદેશથી મળતી ખબર આપના હિતમાંજ હોય. જે ખબરની આપ રાહ જોઈ રહ્યા છો એ ખબર આપને સાંભળવા ન પણ મળે. ધીરજ રાખો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. આપ પોતાને માટે થોડોક વધુ સમય કાઢો જેથી આપ આપનાં ઉદ્દેશને નવું સ્વરૂપ આપી શકો અને સાથોસાથ પોતાનો આત્મવિશ્વાસ પણ વધારો.

સિંહ

આજે કદાક આપને આપના કોઈ વડીલજ એવી સલાહ આપી શકે છે જે જીંદગીમાં આપને ખૂબજ કામજ આવી શકે એમ છે. આપ સલાહ માટે કોઈ ગોજા પણ નથી રહ્યા તો પણ અચાનક આપને લાભકારી સલાહ મળી જશે. આ સલાહ આપવા માટે સલાહકારનો આભાર જરૂર માનશો.

કન્યા

આજે આપને એવું લાગશે કે આપે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવી જોઈએ. આપ કદાચ પોતાની જીંદગીની બાબતમાં કંઈક મુંજવણમાં હોઈ શકો છો અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં એમાંથી બાહર નીકળી શકતા નથી. આપનું કોઈ વડીલ કદાચ આપને સાચી સલાહ આવી શકશે. જેનાથી આપને ફાયદો થશે.

તુલા

આજનો દિવસ એ દિવસ છે જ્યારે સાત સમુદ્ર પારથી પણ કોઈ ખુશ ખબર મળી શકે છે. આ ખુશખબર વિદેશમાં રહેતા આપના મિત્ર અથવા સગાસંબંધી આપને આપી શકે છે. આપ એળના ફોન અથવા ઈ-મેઈલની રાહ જુઓ કારણને આ ખુશખબર આપના માટે ઘણી ઉપયોગી હોઈ શકે છે. આ તક્નો ઉપયોગ આપનાઓના નજીક આવવામાં કરો અને જો તેઓ આપને વિદેશ આવવાનું આમંત્રણ આપે તો જરૂર વિદેશ જાવ.

વૃશ્ચિક

આજે આપને પ્રતીત થશે કે વિદેશીઓ સાથે આપના સંબંધો બની રહ્યા છે. વિદેશોમાં રહેતા આપના દોસ્ત આપને એમનેત્યાં આવવાનું નિમંત્રણ મોકલી શકે છે અથવા કામ માટે આપને ત્યાં બોલાવી શકે છે. આ તકનો લાભ લઈને આપનાં સંબંધોને મજબુત બનાવો સાથે જ આપના વિચારધારાનો ધેરો વધુ મોટો કરો.

ધનુ

ઘરે આજે વાદ વિવાદ થાય તો એથી આઘાજ રહે જો તો સારૂં રહેશે. આપના ઘરમાં શાંતિ લહેશે પરંતુ જો આપે પોતાનો ગુસ્સો કાબુમાં ન રાખ્યો તો ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. બધાને આદર આપજો તો આપને સામેથી આદર મળશે. જો આપને ઓફીસની સમસ્યાઓ ઘરે લાવવાની વે છે તો ઘરવાળાઓની ખુશીને માટે પોતાની આ ટેવ બદલવાની કોશીશ કરજો.

મકર

આજે આપને વિદેશથી કોઈ ખુશખબર મળવાના સંકેત છે, જો આપના દોસ્ત અથવા પરિવારના લોકો વિદેશમાં રહે છે તો એ ખુશખબર એળના તરફ થી આવી શકે છે. આજે એ દિવસ છે કે આપને કોઈ વિદેશની યાત્રા માટે જાવું પડી શકે છે, અને આ વિદેશ યાત્રા આપને ઘણી મીઠી સ્મૃતિઓની યાદ અપાવશે.

કુંભ

આજે આપના ઘીરની સમસ્યાઓને ઉકેલવાને માટે કોઈ સલાહકારને ગોતશો. આપ કદાચ કોઈ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી તે આપને સાચી દિશા બતાવી શકે. ધ્યાન રાખો કે આપ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી નિરાશ થવું ન પડે. અન આપ સાચી દિશામાં આગળ કદમ ભરો.

મીન

આજે પરિસ્થિતિ આપને ગમે તેટલી ઉશ્કેરાવે પણ ઘરની શાંતિ ભંગ થવા ન દેશો. ક્યારેક પોતાનો ગુસ્સો બી જ્વામાંજ ભલાઈ છે. આપ પોતાના ગુસ્સાને સંપૂર્ણપણે કાબુમાં રાખજો. ગુસ્સા પર કાબુ નહીં રાખો તો પોતાના ઓ વચ્ચે અંતર આવી શકે છે. ઝઘડાથી આપને કોઈ ફાયદો નહીં થાય બલ્કે આપની મુશીબત વધુ બધી જશે.

Post a comment

0 Comments