11 વર્ષની છોકરી પાસે પગ માં પરવા બુટ ના હતા, પગ માં બેન્ડેજ બાંધી દોડી અને જિત્યા 3 ગોલ્ડ મેડલ


ફિલિપિન્સ ની 11 વર્ષની એથલીટ ની સફળતા દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે. તેમણે વગર બુટ પહેરે પગમાં બેન્ડેજ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો. વાત કંઈક એવી છે કે ઈલો ઇલો પ્રાંતના સ્થાનીય સ્કૂલમાં ઇન્ટર સ્કૂલ એચડી મીટ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં 11 વર્ષની રિયા બુલોસ વગર બુટ ના સ્કૂલની 400 મીટર ૮૦૦ મીટર અને 1500 મીટર ની રેસમાં ભાગ લીધો. ત્રણે કેટેગરીમાં તેમણે ગોલ્ડ મેડલ જીતીને બધાને હેરાન કરી દીધા.


રીયાની આ સફળતા ને લઈને ઈલો ઇલો સ્પોર્ટ્સ કાઉન્સિલિંગ મીટ ના કોચ પેડીરીક બી વેનેલજુએલા એ સોશિયલ મીડિયા ઉપર શેર કરી પોસ્ટ. રિયાએ બૂટ પહેર્યા નહોતા તે બુટ ની જગ્યાએ પગમાં બેન્ડેજ બાંધેલી જોવા મળી રહી છે. કોચના પ્રમાણે તેમની પાસે બુટ હતા નહીં બેન્ડેજ ઉપરજ નાઇકી લખેલું હતું.

કોચ પ્રડીરીક બી વેલેનજુએલા ની પોસ્ટ વાઇરલ થવા પર સેંકડો યુઝર્સ એ રીયા માટે નવા બુટ ની ઓફર કરી. એક યૂઝરે ફોટો શેર કરી નાખી અને પાસેથી બાળકીની મદદ માટે આગળ આવવા પણ કહ્યું ત્યારબાદ એક બાસ્કેટબોલ સ્ટોરના માલિકે ટ્વિટર યુઝર્સ થી એથલીટ નો નંબર માગ્યો અને રિયા સુધી મદદ પહોંચાડી.


રિયાની તસવીર ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સહિત બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હજારો વાર શેર થઈ છે. જેમાં યૂઝર્સ રીયા ના સાહસ માટે ઘણાં વખાણ કર્યા છે.


Post a comment

0 Comments