સમુદ્ર ની નીચે બનેલું છે 5000 વર્ષ જૂનું મંદિર, જ્યાં સ્કૂબા ડાઇવિંગ કરવા આવે છે ટુરિસ્ટ


જો તમને પણ સમુદ્ર ના અંદર ની દુનિયા ને જોવાની રુચિ છે, તો તમે પણ સ્કૂબા ડાઇવિંગ નો આનંદ લઇ શકો છો, પરંતુ સ્કૂબા ડાઇવિંગ ના માટે માટે તમારે એવી જગ્યા પસંદ કરવાની છે જ્યાં સમુદ્ર ની અંદર પણ દુનિયા જોવા મળે. આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ ઇન્ડોનેશિયા ની અનોખી દુનિયા વિષે, જ્યાં તમને સમુદ્ર ની અંદર 5000 વર્ષ જૂનું મંદિર મળશે.

જળમગ્ન થઇ હતી દ્વારિકા નગરી


ઇન્ડોનેશિયા ના સમુદ્ર ની નીચે બનેલું આ મંદિર ઘણું જૂનું છે. આ મંદિર ભગવાન શિવ ને સમર્પિત છે અને આમ સ્થિત વિષ્ણુ ની મૂર્તિ લગબગ 5000 હજાર વર્ષ જૂની છે. સમુદ્ર માં ડાઇવિંગ અથવા તો સ્વિમિંગ કરતા સમયે આ મંદિર ને જોવા માટે જરૂર આવે છે.


સમુદ્ર ની નીચે સ્થિત આ મંદિર જોવામાં ખંડેર જેવું લાગે છે. લોકો નું માનવું છે કે આ દ્વારિકા નગરી હોઈ શકે છે, કેમ કે દ્વારિકા નગરી સમુદ્ર તટ ના કિનારે વસેલી હતી અને થોડા સમય પછી આ નગરી સમુદ્ર માં વિલીન થઇ ગઈ હતી.


ભગવાન વિષ્ણુ સિવાય અહીં ભગવાન શિવ ની મૂર્તિ ખુબજ ખુબસુરત છે. ભગવાન વિષ્ણુ અને શિવ શિવાય અહીં બીજી પણ ઘણી વધી મૂર્તિ છે. જે જુના સમય માં થતી પૂજા ને દર્શાવે છે. હિન્દૂ ભગવાન શિવાય અહીં પર બુદ્ધ ભગવાન ની મોટી-મોટી મૂર્તિ છે. જો તમે પણ આ અનોખી નગરી ની શેર કરવા માંગો છો તો આજેજ સ્વિમિંગ શીખી લો.

કઈ રીતે પહોંચો


સૌથી પાસેનું એરપોર્ટ ડેનપાસર છે. જે બાલી માં છે. તેમના સિવાય સોઇકામો હટ્ટા જકાર્તા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ત્યાં પહોંચીને તમે ટેક્સી અને બીજા વાહન ના માધ્યમો થી અહીં પહોંચી શકો છો.

ક્યારે જવું જોઈએ

એપ્રિલ થી ઓક્ટોબર

શું જોવું


જકાર્તા, યોગકાર્તા, માઉન્ટ બટુર વોલ્કેનો, લેક માનીનજાહુ, કોમોડો આઈસલેન્ડ

Post a comment

0 Comments