એરપોર્ટ ઉપર સની લીયોની સ્ટાઇલિશ એન્ટ્રી બાળકો અને પતિ સાથે થઈ સ્પોટ


બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન હંમેશા પોતાના સ્ટાઇલિશ લુક થી પોતાના ફેન્સને દિવાના બનાવતી રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની બોલ્ડ તસવીર શેર થતાની સાથે જ ખૂબ જ ઝડપથી વાઇરલ થાય છે.


બીજી શિડયુલ હોવા છતાં પણ સની પોતાના ક્યૂટ કિડ્સ પર ધ્યાન દેવાનું ક્યારેય પણ નથી ભુલતી. હંમેશા ઘણી જગ્યા પર ઍક્ટ્રેસ પોતાના કિડ્સ ને બખૂબી કેર કરતા જોવા મળે છ. હાલમાં જ એક્ટ્રેસ ને પતિ ડેનિયલ વેબર અને ત્રણ ક્યૂટ કિડ્સ ની સાથે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા.


એરપોર્ટ ઉપર સનીલીયોન ગ્રીન કલર ના શર્ટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઓપન હેર અને ટ્રાન્સપરન્ટ ગોગલ્સ એક્ટ્રેસ નો લુક વધુ સુંદર બનાવી રહ્યો હતો.


લુકને કેરી કરતાની સાથે એક્ટ્રેસ એ ક્યૂટ કિડ્સ ને હાથમાં પકડેલ હતી અને બીજી બાજુએ પોતાના ખોળામાં ઉઠાવેલ હતી.


ત્યાંજ ડેનિયલ વેબર પણ નાની દીકરી નો હાથ પકડેલ સનીલીયોન ની સાથે નજર આવી રહ્યા હતા. એરપોર્ટ ઉપર તે એડોરેબલ કપલ બાળકોની સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.


કામની વાત કરીએ તો સનીલીયોન ડાયરેક્ટર સંતોષ નગર ની ફિલ્મ રંગીલા શૂટિંગમાં વ્યસ્ત છે. તેમના સિવાય એક્ટ્રેસ બીજી ફિલ્મ વિરમહાદેવી મા મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments