પત્ની સાથે મસૂરી ના ખુબસુરત વાદિયોં નો લુફ્ત ઉઠાવવા પહોંચ્યા સુનિલ શેટ્ટી, જુવો તસવીરો


ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટી પત્ની સાથે મસૂરી ની ખુબસુરત વાદીયો ની માજા માણવા પહોંચ્યા છે. આ દિવસો માં મસૂરી અને ધનોલ્ટી માં હળવો બરફ અને મોસમ પણ ઘણો સારો બનેલો છે. સુનિલ શેટ્ટી ને તેમના વચ્ચે જોઈ તેમના ફેન્સ ઘણાજ ખુશ જોવા મળ્યા હતા.


પરંતુ સુનિલ શેટ્ટી એ મીડિયા સાથે દુરી બનાવીને રાખી હતી. પરંતુ તેમના ફેન્સ તેમની પાસે ઑટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા.

તેમણે સુનિલ શેટ્ટી અને તેમની પત્ની સાથે સેલ્ફી પણ લીધી હતી. સુનિલ શેટી અહીં એક રેસ્ટોરેન્ટ માં ગયા અને સુંદર ફોટો પણ ખેંચ્યા હતા.


ત્યાંજ, આ દરમિયાન તે પોતાના દીકરા આહન શેટ્ટી અને તારા સુતારીયા ફિલ્મ તડપ ની શૂટિંગ ના સેટ પાર પણ પહોંચ્યા. તેમણે બંને નો ઉત્સાહ પણ વધાર્યો. તેમણે કહ્યું કે મસૂરી ખરેખર ખુબજ સુંદર જગ્યા છે. અહીં આવીને ખુબજ શાંતિ મળે છે.


ત્યાંજ ફિલ્મ એક્ટર પ્રેમ કશ્યપ પણ મસૂરી પહોંચ્યા. અહીં તેમને પત્રકારો સાથે વાત ચિત કરતા કહ્યું કી મસૂરી અને ઉત્તરાખંડ પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર છે. અહીં ફિલ્મ શૂટિંગ માટે ખુબજ સારી જગ્યા છે. અહીંની ખુબસુરતી મોટા પડદા પર ખુબજ સુંદર લાગે છે.


શેટ્ટી એ કહ્યું કે ઉત્તરાખંડ સરકાર એ મસૂરી માં ફિલ્મ કાન્કલેવ નું આયોજન કરીને બૉલીવુડ માટે ના દરવાજા ખોલ્યા છે. તેનાથી બૉલીવુડ નિર્માતા નિર્દેશક ઘણાજ પ્રભાવિત થયા છે. સરકાર દ્વારા ફિલ્મ નીતિ માં શંશોધન કાર્ય પછી પ્રદેશ માં ફિલ્મ જગત સાથે જોડાયેલા ખાસકરીને પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અહીં પસંદ કરવા લાગ્યા છે.

Post a comment

0 Comments