ગરીબ પરિવારમાં જન્મ થયો પૈસા કમાવવા માટે ઘરેથી ભાગી ગઈ અને હવે છે ૨૨ કરોડની માલકીન


એવા ઘણા લોકો હોય છે જેમનું એક્ટિંગ કરવું એક સપનું હોય છે. જેમના માટે તે ખૂબ જ મહેનત કરતા હોય છે. પરંતુ તેમાં થોડાક લોકો હોય છે જે પોતાની મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે. તેમાંની એક અભિનેત્રી છે શિવાંગી જોષી.


આજના સમયમાં શિવાંગી જોષી ટીવી જગતની સૌથી પોપ્યુલર અભિનેત્રી માનવામાં આવે છે. શિવાંગી જોષી એ પોતાની કરિયરની શરૂઆત શૉ બેઈન્તેહા માં થી કરી હતી. ત્યારબાદ શિવાંગી જોષી શો બેગુસરાઈ માં લીડ ભૂમિકા નિભાવતી નજર આવી હતી અને હવે શિવાંગી જોષી ટીવી જગત ના સૌથી પોપ્યુલર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મુખ્ય ભૂમિકા નિભાવતી નજર આવે છે.


શિવાંગી જોષી એક ગરીબ પરિવાર સાથે સંબંધ રાખે છે અને પોતાની ગરીબી ને દૂર કરવા માટે શિવાંગી જોષી હમેશા કંઈકને કંઈક વિચારતી રહેતી હતી. ત્યારે જ શિવાંગી જોષી ને એક્ટિંગ કરવાની જીદ પકડી લીધી હતી અને શિવાંગી જોષી પોતાના ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ.મુંબઈ આવ્યા પછી શિવાંગી જોષી એ પોતાના સપનાને સાચી ઉડાન મળી. શિવાંગી જોષી અત્યાર સુધી પોતાના દમ પર ૨૨ કરોડ રૂપિયા કમાઇ ચૂકી છે. શિવાંગી જોષીની અને ભાઈ પણ તેમની સાથે મુંબઇ આવીને રહેવા લાગ્યા છે. થોડા દિવસો પહેલાં જ શિવાંગી જોષી ઓડી A1 કાર ખરીદી હતી જેમની કિંમત 60 લાખ રૂપિયા છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments