ભગવાન શનિ દેવ ને પ્રસન્ન કરશે આ 10 કામ, શત્રુ બાધા થશે દૂર


હિન્દૂ ધર્મ પ્રમાણે શનિ નો પ્રભાવ જીવન માં ઘણોજ બદલાવ કરે છે. જો શનિ નો પ્રભાવ શુભ છે તો જીવન માં સકારાત્મક ઉર્જા બની રહે છે અને જો શનિ નો પ્રભાવ અશુભ છે તો તેમને જીવમાં ઘણી પરેશાની અને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

કુંડળી માં શનિ ગ્રહ જો અશાંત થઇ જાય તો વ્યક્તિ ના જીવન માં કાષ્ટ અને સમસ્યા વધી જાય છે એવામાં જરૂરી છે કે તમે પ્રત્યેક શનિવાર એ થોડા સરળ ઉપાય કરીને શનિ ની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

1 શનિ ના દોષ થી છુટકારો મેળવવા માટે શનિવાર એ વ્રત કરવું ઘણુંજ લાભકારી નીવડી શકે છે આ દિવસે વ્રત અને પૂજન થી ન્યાય ના દેવતા શનિ પ્રસન્ન થાય છે.


2 શનિવાર એ સરસો ના તેલ નું પૂજા માં વપરાશ કરવો ખુબજ મહત્વ નો છે. શનિ ની પ્રતિમા પર સરસો નું તેલ ચઢાવવું તેમજ સરસો નો દીપ પ્રગટાવવા થી ફાયદો થાય છે.

3 શનિ ને કાળા તલ  અર્પણ કરવા જોઈએ તેના પ્રભાવ થી વ્યક્તિ નું જીવન દોષ મુક્ત બને છે અને સાથેજ જીવન માં સકારાત્મક ઉર્જા મળે છે.


4 પૂજા દરમિયાન શનિ ચાલીસા, શનિ આરતી અને શનિ દેવ ના નામો ના ઉચ્ચારણ કરવું પણ લાભકારી માનવામાં આવે છે તેનાથી પણ શનિ પ્રસન્ન થાય છે.

5 પીપળા ના વૃક્ષ ની પૂજા પણ શનિ પ્રસન્ન કરવા માં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવે છે એટલા માટે પ્રત્યેક શનિવાર પીપળા ના વૃક્ષ પર જળ ચઢાવવું જોઈએ.


6 શનિવાર એ સાંજ ના સમયે પીપળા ના વૃક્ષ ની નીચે સરસો ના તેલ નો દિપક કરવાથી ફાયદો મળે છે. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

7 આ દિવસે કાળી ગાય અને કાલા કુતરા ને રોટલી ખવરાવાથી વિશેષ લાભ મળે છે. તેને રોટલી ખવરાવવા થી શનિ ની શુભ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

8 પૂજા કરવા સમયે કાળા રંગ ના વસ્ત્ર પહેરવું સારું રહે છે તેનાથી પૂજાનો વધુ લાભ મળે છે અને પીડા થી જલ્દી મુક્તિ મળે છે.

9 સરસો ના તેલ અને કાળા તલ નું દાન આ દિવસે ઉત્તમ માનવામાં આવે છે. આ વસ્તુ નું દાન કરવાથી કુંડળી ને દોષ મુક્ત બનાવવા માં મદદ મળે છે.


10 સંભવ હોઈ તો શનિવાર ના દિવસે કોઈ પણ કન્યા ને સામર્થ્ય ના હિસાબ થી ધન દાન કરીને શનિ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments