આ ગામ માં થાય છે સાપ ની ખેતી જાણો આના પાછળ નું રાજ

Snake Farm China Gam
              
આ પોસ્ટ દ્વારા તમને એવી ખબર વિષે કહેવા જઈ રહ્યા છે જેને વાચી ને તમે પણ શોક થઈ જશો. આ પોસ્ટ માં ચીન ના પ્રાંત ઝેજિયાંગ નું એવું ગામ વિષે વાત કરીશુ જ્યાં સાપ ને પાળવામાં આવે છે. આ ગામ નું નામ છે જીસીકીયાઓ છે. તમને કહી દઈએ કે અહીના મોટે ભાગે લોકો આજ કામ કરે છે. આ ગામ ની આબાદી લગભગ 1 હજાર છે અને હર વર્ષે અહી 30 લાખ સાપ પાળવામાં આવે છે જેનો ઉપયોગ દવા બનાવા થી લઈને ખાવા સુધી માં લેવામાં આવે છે. અહીના લોકો ની મુખ્ય કમાણી સાપ પાળવાનિજ છે અને આ મોટા બીજાનસ નું રૂપ ધારણ કરી ચુકી છે. તમને કહી દઈએ કે અહી ઘણા અલગ અલગ સાપ પાળવામાં આવે છે જેમાં ઘણા સાપ ઝેરી પણ હોય છે.

           તમારી જાણકારી માટે કહી દઈએ કે અહી હર વ્યક્તિ પાસે લગભગ 3000 સાપ છે. ચીન માં વધતી જતી સાપ ની આવશ્યકતા ના કારણે અહી સાપ ના બીજનસ વધતો જાઈ છે. આના કારણે ગામ માં 100 થી વધુ સાપ ના ફાર્મ પણ ખુલ્યા છે. ગરમી માં સાપ ના ઈંડા માથીં આવતા બચ્ચા થી આ જગ્યા સાપો થી ભરાય જાય છે. આ ગામ માં 1000 લોકો છે જે લગભગ 30 લાખ સાપ પાળે છે. સાપ નો ઉપયોગ મોટે ભાગે ચીન ની હોટેલ માં માસ માટે અને ત્યાની દવા માં ઉપયોગ કરવામાં આવે છે. ચીન માં સાપ થી બનેલી ડીશ ખાવાનું વધુ પસંદ કરે છે.


          સાપ પાળવાના કારણે અહીની કમાણીમાં ભરપુર વધારો થઈ ચુક્યો છે અહી કરોડો રૂપિયા નો કારોબાર સાપ થી થઈ જાય છે. અહી સાપ પાળવાનો બીજનસ 80 ના દશકમાં શરુ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કમાણી વર્ષે 1 લાખ યુંઆની એટલે કે 10 લાખ રૂપિયા હતી જે સમય સાથે આ બીજનસ વધતો ગયો અને આજે આ એક મોટી કંપની માં રૂપાંતર થઈ ચુકી છે. જેની હાલ કમાણી 80 કરોડ રૂપિયા સુધી ની થઈ ચુકી છે.


            આ ગામ માં મોટે ભાગે વગર ઝેર ના સાપ પાળવામાં આવે છે પરંતુ અહી કોબરા, અજગર, રેટલ અને વાયપર જેવા ઝેર વાળા સપો પણ મળી આવે છે. અહીના લોકો સાપ થી નથી ડરતા પરંતુ તે એક સાપ નું નામ સાંભળી ને ખુબ ડરે છે જે છે ફાઈવ સ્ટેપ. આ નામ પાછળ નું એક મોટું કારણ છે આ ગામના લોકો નું માનવું છે કે આ સાપ કરડવાથી માણસ 5 ડગલા પણ નથી ચાલી શકતો.

Post a comment

0 Comments