આ ભિખારી પાસે એટલા રૂપિયા છે કે ગણવા માટે પણ રાખવા પડે છે લોકો


ચીનમાં રોજે ઘણી અટપટી ખબરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે. આ ખબર કઈક એવી હોય છે જે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થાય છે.  કોઈને કોઈ ખબર એવી આવી જાય છે જે તમને પણ હેરાન કરી દે છે અને ઈન્ટરનેટ ઉપર ઘણી વાયરલ પણ થઈ જાય છે. એવામાં જ આ દિવસોમાં ચીનમાં એક ભિખારી ઘણો સુર્ખિયોમાં છે. આ ભિખારી એટલો ચર્ચામાં શા માટે છે તે તમને કહેવા જઈ રહ્યા છીએ... વાત કઈક એવી છે કે એક ખબર અનુસાર આ ભિખારી હર મહિને લાખ રૂપિયા કમાય છે અને તેમના બાળકો શહેરની સારી સ્કૂલમાં ભણે છે. જોવામાં એકદમ ભિખારી લાગે છે પરંતુ એવું લાગે છે કે તે ભિખારી નહીં પરંતુ કરોડપતિ છે. આ ભિખારીની ફોટો સૌથી પહેલા 2004માં ચીનના માઇક્રોબ્લોગિંગ સાઇટ વિબો પર પોસ્ટ કરી હતી .જે જમીન ઉપર બેસી ને પૈસા નો ઢગલા પાસે તેમને ગણતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થઈ ચૂક્યો છે તેમને જોઈને બધા જ લોકો હેરાન છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ભિખારી હર મહિને લાખ રૂપિયા કરતાં વધુ કમાઈ લે જે ભારતની મુદ્રામાં હિસાબ કરીએ તો બે લાખ રૂપિયા થી વધુ છે. આ ભિખારી ને  ત્રણ બાળકો છે જે શહેરની સારી સ્કૂલમાં ભણે છે એટલું જ નહીં તે આખા પરિવાર નો ખર્ચો પણ ઉઠાવે છે ભીખ માગીને તેમણે બેઇજિંગમાં 2 માળનું એક ઘર પણ ખરીદી લીધું છે તેણે એક માંગીને કેટલું કમાણો છે તે તમે જોઈ શકો છો.

હર મહિને પૈસા ભેગા કરીને જમા કરાવવા માટે તે ડાક ખાને પહોંચે છે અને જમીન ઉપર જ પૈસા ભેગા કરીને તેમને ગણે છે. તેમને નોટ ગણવા માટે સ્થાનીય કર્મચારીની મદદ લેવી પડે છે. નોટ ગણવા માટે તે બીજાને ટીપ પણ આપે છે તેના ઉપર સો ચીની યુઆન એટલે લગભગ 900 રૂપિયા ટીપ આપે છે. 

Post a comment

0 Comments