રવિવારે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા કરી લો આ 10 ઉપાય ચમકી જશે તમારી કિસ્મત


સૂર્ય ગ્રહને કુંડળીમાં સૌથી પ્રભાવિત માનવામાં આવે છે. જે લોકોના જન્માંક માં તે મજબૂત હોય છે તેમના જીવનમાં ઘણી જ સફળતા મળે છે. તેમની આરાધના માટે રવિવાર ના દિવસે સૌથી વધુ ખાસ હોય છે. જો તમે કોઈપણ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો રવિવારના દિવસે કરો. આ ખાસ ઉપાય જેનાથી તેમને સફળતા મળી શકે છે.

સૂર્યને વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે રવિવારના દિવસે સૂર્યની પૂજા કરો સાથે જ આદિત્ય સ્ત્રોતનો પાઠ કરો.

રવિવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય અને અર્ધ દેવું ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી ભાગ્ય બળવાન થાય છે.

સુખ શાંતિ માટે રવિવારના દિવસે હરિવંશ પુરાણ નો પાઠ કરવો સારું માનવામાં આવે છે.

જો તમારી કોઈપણ મનોકામના છે તો રવિવારના દિવસે તાંબાના બે બરાબર ટૂકડા લો. તેમાં એક મનમાં કોઈ પણ સંકલ્પ લઈને વહેતા પાણીમાં વહાવી દો. જ્યારે બીજો ટુકડો હંમેશા તમારી પાસે રાખો તેનાથી તમારું કામ બની શકે છે.


જે લોકોનું મૃત્યું પેટ રોગ આંખોમાં તકલીફ હોય તો તેમણે રવિવારના દિવસે તાંબાનુ દાન કરવું જોઈએ.

જો કોઈના પણ પર ખોટા આરોપો લાગતા હોય અથવા તો ધનની હાનિ થતી હોય. તો રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

રાહુ અને કેતુના ખરાબ સમયને દૂર કરવા માટે રવિવારના દિવસે કોઇપણ ગરીબ ને કાળા રંગનો બ્લેન્કેટ દાન કરવું જોઈએ.

માછલીઓને નાના લોટની ગોળીઓ ખવડાવવાથી મોટી મોટી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.

સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારના દિવસે તેમને મૂળો શક્કરિયા જેવા રેસાવાળા ફળ અથવા શાકભાજી ચઢાવવા જોઈએ.

સૂર્ય ગ્રહને બળવાન બનાવવા માટે રવિવારના દિવસે લાલ દાળ નું દાન શુભ માનવામાં આવે છે.

Post a comment

0 Comments