જાણો રાશિફળ અનુસાર કેવો રહેશે તમારો આજનો દિવસ, દૈનિક રાશિફળ 23 નવેમ્બર 2019


મેષ

આખરે હવે આપના વિચારોમાં સ્પષ્ટતા આવશે. તથા કેટલાક ગંભીર મુદ્દાઓ પર આપ સ્પષ્ટતાથી વિચાર કરી શકશો. દરેક સમસ્યાનું સમાધાન હવે આપને સાફ દેખવા લાગશે. આ સ્પષ્ટતાથી આપને સફળતા પણ મળી શકે છે.

વૃષભ

આપને થોડાંક દિવસોથી સમજમાં નથી આવતું કે આપે શું કરવાનું છે. પરંતુ આપની વિચારોમાં સ્પષ્ટતા આવીજ જશે. આ તકનો લાભ ઉઠાવતાં આજે આપ પોતાના અટકેલા બધા કામો કરી લો. જલ્દીથી એ બધાં વિચારોને એક કાગળ પર લખી લો જે આપના મગજમાં આવી રહ્યો છે. નહિતર બની શકે છે કે આપ એને ભૂલી પણ જાવ

મિથુન

આજે જીંદગી પ્રત્યેનું આપનું દૃષ્ટિબિંદુ પુરી રીતે બદલાઈ જશે. આજે આપ વહેવારિક અને તર્કસંમત વાતો તરફ આપનું વલણ બદલશો. કોઈ ખાસ અનુભવ આજે આપને બદલી દે જેના પરિણામરૂપે આજે આપને લાભ થશે. લોકો પણ આપના આ પરિવર્તનની સરાહના કરશે.

કર્ક

ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.

સિંહ

આપનું મગજ આજે ઝડપભરે કાળ કરશે જેમાં ઉપયોગ આપ ભવિષ્યની યોજનાઓ બનાવવામાં કરશો. જો આપ માત્ર પોતાના લક્ષ્‍યો પર ધ્યાન આપો તો બાકી બધું આપમેળેજ યોજના મુજબ થતું રહેશે. ક્યારેક ક્યારેક આપે પોતાની બુદ્ધિનો પુરી રીતે ઉપયોગ કરવો જોઈએ. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખો એથી આપ પોતાની દરેક સમસ્યા ઉકેલી શકશો.

કન્યા

આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.

તુલા

આજે આપનો આત્મવિશ્વાસ ટોચ પર હશે. એનો પુરો લાભ ઉઠાવજો. આપ પોતાના આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોથી આપની આસપાસના લોકોને પ્રભાવિત કરશો. બની શકે છે કે કોઈ આપનાથી પ્રભાવિત થઈને કોઈ સારી તક આપને આપે જેને આપ બીલ્કુલ ખોવા નહી ચાહો.

વૃશ્ચિક

આજે આપ આત્મવિશ્લેષણના મૂડમાં રહેશો. આપ વિચારશો કે આપે અત્યારસુધી જીવનમાં જે સફળતા મેળવી છે એ કેટલી મેહનતથી મળી છે અને ભવિષ્યમાં આપે શું કરવું જોઈએ. એથી આપના ભવિષ્યમાં પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

ધનુ

આજે આપને માનસિક ઉજાર્ સર્વોચ્ચ સ્તર પર હશે. આપને મુશ્કેલીઓ પણ તકના રૂપમાં દેખાશે. અને એ આજે આપને માટે લાભદાયક રહેશે. મુશ્કેલીઓથી બડવાનો આપનો આ સ્વભાવ આપને જીંદગીમાં ખૂબજ આગળ લઈ જશે. આ પહેલાથી ચાલી આવતી સમસ્યાઓને ઉકેલી લેવાનો સમય છે.

મકર

પોતાના કૌશલ્ય અને હિમ્મતથી આપ પોતાના રસ્તામાં આવવાવાળી બધીજ મુશ્કેલીઓને ઉકેલી લેશે. આપની આ ખુબીઓની જાદુઈ અસર થશે અને એ બધી મુશ્કેલીઓ પોતાની મેળેજ સમાપ્ત થઈ જશે. પોતાનો ઉત્સાહ ટકાવી રાખજો કારણકે એનાથીજ આપના તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે

કુંભ

આપનું સાહસ અને ઝડપી વિચારો આપને બીજા લોકોથી ઘણાં આગળ લઈ જશે. આપની તીવ્ર બુદ્ધિ અને સારી વાત કરવાની અને સમજાવવાની કળા લક્ષ્‍ય પ્રાપ્ત કરવામાં આપને મદદ કરશે. પોતાની તમામ યોગ્યતાઓનો ઉપયોગ પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનો પાયો નોખવામાં કરો.

મીન

આજે પોતાના પરિવાર અને દોસ્તોની વાત સાંભળવાને બદલે પોતાના દિલની વાત સાંભવો. આપની અંતરની અવાજ આપને સાચી દિશા બતાવશે. યાદ રાખો કે આપ પોતાનેજ આટલી દૂર સુધી લાવ્યા છો. અને આપે સાચો નિર્ણય લેવાનો છે.

Post a comment

0 Comments