રાનુ મંડળ નો તેમના ફેન્સ સાથેનો આ વ્યવહાર જોઇને સોસીયલ મીડિયા પર લોકો ભડકીયા


સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી રાનુ મંડલ નો એક વિડીયો એ બધા જ લોકોને હેરાન કરીને રાખી દીધા છે. રાનુ મંડળ ના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ખુબજ આલોચના થઈ રહી છે એટલું જ નહીં ફેન્સ તેમનાથી નારાજ થયેલા પણ જોવા મળી રહ્યા છે.

વાત કંઈક એવી છે કે રાનુ મંડલના એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માટે તેમને પકડી રહી છે. ફેન્સને આવું કરતા જોઈ રાનું મંડલ ખુબજ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે આનો શું મતલબ છે? રાનુ મંડળના આ વિડીયો સાથે તેમના ફેન્સ ઘણું રિએક્શન આપી રહ્યા છે. સાથે જ તેમના જૂના દિવસોને યાદ કરવાની સલાહ પણ આપી રહ્યાં છે.

Post a comment

0 Comments