ખૂબ જ સુંદર લાગે છે આ ફેમસ સિંગર બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા ઉપર થઇ વાઇરલ


ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના લોકો મુખ્ય ત્રણ વાતોને લઈને ખૂબ જ ફેમસ થતા હોય છે. પોતાના અંદર ની કળા કોઈ વાતને લઈને વિવાદ અથવા તો પોતાના ખૂબસૂરતીને કારણે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખાણ મળે છે. થોડાક સીતારા ખૂબ જ સાધારણ દેખાતા હોય છે પરંતુ પોતાના અંદર ની કળા થી તે દુનિયામાં ખૂબ નામ કમાય છે. ત્યાં જ થોડાક લોકો પોતાના ખૂબસૂરત હોવાના કારણે લોકોને તેમની કળાથી વધુ ખૂબસૂરતી સાથે લગાવ હોય છે.


હાલમાં ઓનલાઇન સેલિબ્રિટી બની ચૂકેલી રાનુ મંડલ નવી છે. તમે લોકોએ જરૂરથી સાંભળેલું હશે રાનુ મંડલ એક સાધારણ મહિલા છે. જે પોતાનું પેટ ભરવા માટે રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી હતી. પરંતુ સારા અવાજથી પ્રભાવિત થઈને હિમેશ રેશમિયાએ તેમને ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો. આ દિવસોમાં રાનુ મંડલ અને હિમેશ રેશમિયા નું ગીત તેરી મેરી કહાની ફેમસ થઈ રહ્યું છે તેનો મતલબ રાનું મંડલ પોતાની ખૂબસૂરતી ના કારણે નહીં પરંતુ કળાના કારણે સામે ઉભરીને આવી છે.


આ તસવીરમાં દેખાય રહેલી ખુબસુરત છોકરી પ્લેબેક સિંગર તથા ભારતની ફેમસ મોડલ છે. તે ખાસ કરીને સાઉથ ફિલ્મોમાં ગીત ગાય છે. આ ખૂબસૂરત સિંગર નું નામ પ્રિયંકા રોય કુંડુ છે. જે પોતાના ગીત થી વધુ ખુબસુરત અને આકર્ષક ફિગર ના કારણે ફેમસ છે.


સાઉથની ખૂબસૂરત સિંગર પ્રિયંકા રોય કુંડુ કોલકાતાની રહેનાર છે. તેમણે તેમની હાઈ સ્કૂલ સુધીનું ભણતર જોધપુર પાર્ક ગર્લ્સ હાઇસ સ્કુલ થી કર્યું છે. તથા હાઇસ્કુલ પછી નું ભણતર શિવનાથ શાસ્ત્રી કોલેજ થી પૂરું કર્યું છે. સાઉથની આ ફેમસ પ્લેબેક સિંગર 29 મે એ પોતાનો જન્મ દિવસ મનાવે છે.
સાઉથની ફેમસ પાલ્યબેક સિંગર તથા ખૂબસૂરત મોડલ પ્રિયંકા રોય કુંડુ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ વધુ જૂનું નથી છતાં પણ બે લાખથી પણ વધુ લોકો તેમને ફોલો કરે છે. ફેમસ મોડલ પ્રિયંકા રોય કુંડુ સમય સમય પર નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ ના માધ્યમથી પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેમની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થાય છે. ફેન્સ તેમની નવી તસવીર માટે રાહ પણ જુએ છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments