આંખ મારી ને લાખો લોકોના દિલમાં વસેલી પ્રિયા પ્રકાશ આ વખતે પોતાના બોલ્ડ અંદાજમાં કરશે ઘાયલ


સાઉથની ફિલ્મમાં આંખ મારીને રાતોરાત ફેમસ થયેલ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર નું નામ આજે બાળકથી લઈને વૃદ્ધ લોકો જાણે છે. ત્યાં આ વખતે પિયા આંખોથી નહીં પરંતુ પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરી રહી છે. આ વખતે પ્રિયા ના લેટેસ્ટ ફોટો શુંટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. પ્રિયા ના બધા જ ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.


પ્રિયા પ્રકાશ એ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. આ ફોટો મા ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેમનો લુક પણ ખુબજ સુંદર દેખાય રહ્યો છે. તેમની આંખમાં કૈદ થવા વાળી વીડિયોમાં પ્રિયા સ્કૂલના ડ્રેસમાં નજર આવી હતી.


પ્રિયાના લેટેસ્ટ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રિયાના ફેન્સ ફોલોવિંગ પણ ઘણી જ વધી ગઈ છે. તે જ્યારે પણ કોઈ ફોટો અથવા તો વીડિયો શેર કરે છે ત્યારે તરત જ તે વાઇરલ થવા લાગે છે.

પ્રિયાની લવ લાઈફ વિશે જો વાત કરીએ તો એવી ખબર છે કે તે સ્ટાર રોશન અબ્દુલ ની સાથે રિલેશનશિપમાં છે. તેમને ઘણી વખત સાથે ફરતા સ્પોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ પ્રિયા અને રોશન એ પોતાના સંબંધને ખુલ્લો કર્યો નથી.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments