જો પૂજા દરમીયા આ વસ્તુ થાય તો સમજવું કે શુભ સંકેત છે.



પૂજા સમયે ઘણી બધી વસ્તુ થય જતી હોય છે પરતું અજાણ ના કારણે આપણ ને ખબર રહેતી નથી કે કઈક શુભ થાય રહ્યું છે. આજે હું તમને એ વાત વિશે કહીશ કે જો તમારે પણ પૂજા કરતી વેળા એ આ વસ્તુ થાય તો સમજવું કે શુભ છે.


 જયારે પૂજા કરતી વેળાએ જો તમે ધૂપ કરેલો હોય અને એનો ધુમાડો જો ભગવાન તરફ જતો હોય તો સમજવું કે ભગવાન આપણા પર મહેરબાન છે.


 જયારે આપણે પૂજા દરમીયા ન ભગવાન ને ફૂલ અર્પણ કર્યે છીએ ત્યારે ત્યારે જો ફૂલ પાછું આપણી તરફજ આવે તો સમજવું કે ભગવાન ની આપણા પર કૃપા છે.


 પૂજા કરતી વેળા એ જો દીવા ની જ્યો વધુ લાંબી થાય ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે.

 પૂજા દરમીયા જો મેહમાન તમારા ઘરે આવે તો એને શુભ સંકેત માનવામાં આવે છે કેમ કે મહેમાન ને ભગવાન સમાન પણ માનવામાં આવે છે.

Post a comment

0 Comments