ભંગાર સમજીને લોકો કરતા હતા ઇગ્નોર પરંતુ ફોટોગ્રાફરે જ્યારે સચ્ચાઈ કહી તો બધા જ રહી ગયા દંગ


સમયની સાથે બધી જ વસ્તુ મા પરિવર્તન આવી જાય છે. બધી જ વસ્તુ આલીશાન થી ખંડેર બનવામાં સમય નથી લાગતો. એ જ રીતે ગયા વર્ષે જંક યાર્ડ મા ઊભી રહેલી એક આલીશાન ટ્રેન ને લોકો ભંગાર સમજતા પરંતુ જ્યારે તેમની સચ્ચાઈ સામે આવી તો લોકોને વિશ્વાસ થઈ રહ્યો ન હતો.

વર્ષ 1983 થી લઈને ૨૦૦૭ સુધી બેલ્જિયમની ટ્રેન મહારાજા શાહી લોકો સવાર થતા હતા. ઓરિએન્ટ એક્સપ્રેસ નામની આ ટ્રેન ક્યારેક રાજસિ સવારી માટે ઓળખવામાં આવતી હતી. આ ટ્રેનને બ્રાઇન નામના એક ફોટોગ્રાફરે ખૂબ જ ખરાબ હાલતમાં બેલ્જિયમમાં શોધી કાઢી છે.

આ એક લકઝરી ટ્રેન હતી. આ ટ્રેનમાં સોફા ડાઈનીંગ એરિયાઝ જેવી ઘણી આરામદાયક સુવિધા પણ હતી. રાજસિ લોકો આરામદાયક યાત્રા માટે આ ટ્રેનમાં સફર કરતા હતા. પરંતુ સમયની સાથે જ્યારે તેને બંધ કરવામાં આવી તો તેને સારસંભાળ ના ભાવથી તે ભંગાર નજર આવવા લાગી.

ઓરિએન્ટ એક્સપ્રેસ પેરિસ થી ઈસ્તાંબુલ વચ્ચે સફર કરતી હતી. આ ફોટોગ્રાફરે જે ટ્રેન શોધી હતી તે ઓરિયેન્ટ એક્સપ્રેસનો સર્વિસ હતી. બ્રાયન એ આ ટ્રેન નો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે લગાતાર વાયરલ થઇ રહી છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments